SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ frગુલાઇ રાજભવનમાં ગવાક્ષને વિધિ કહે છે જે ગવાક્ષને લુબી ન હોય છે ૧ ત્રિપત્રાકર જેને બે લુબી (પદળ) હેય ૨ ઉભય; ચાર લુમી ચુત ગવાક્ષને ૩ સંઘાવત (સ્વસ્તિક) પાઠ લુંબી યુક્તને ૪ પ્રિયાન બાર લુંબી હેય તેનું નામ સન્મુખ એ રીતે વાક્ષના પાંચ પ્રકાર કહ્યા છે. જે ગવાક્ષને એક છા હોય તે ૬ સુકત બે છાઘ હોય ૭ પ્રિયંગુ ગવાક્ષ, જેમ ત્રણ છ% હોય તે ૮ પાનાભ; ચાર છાધ હોય તે ૯ પચિત્ર; પાંચ છાધ હોય તે ૧૦ વૈચિત્ર એ રીતે છ% ચુક્ત ગવાક્ષનાં પાંચ કેદ કહ્યા. જે ગવાક્ષ લાંબા હોય તે ૧૧ સિંહ ગવાક્ષ. જે ગવાક્ષ વધારે પહોળા હોય ૧ ૧૨ સિંહલ ગવાક્ષ, જે લંબાઈ પહેળાઈમાં સરખો હોય તે ગવાક્ષ ૧૩ બુદ્ધિ કે ગવાક્ષ ભદ્ર યુક્ત હોય તે ૧૪ બુદ્ધિસાગર : જે ગવાક્ષ પક્ષ સહિત ડાબે જમણું જાળી હેય તે ૧૫ ગરૂડ નામે ગવાક્ષ જાણવે. એ રીતે પંદર ગવાક્ષ રાજાઓને હલભ ાણવા કે ગવાક્ષે ને છજા, જાળી, વેદી, કક્ષાસન, સિંહ યુક્ત મદળોથી શોભતા એવા વિધિ પૂર્વક રાજભવનને સુશોભિત કરે. : અર્વાવ ગગાણા 14 | | | મીતિક ગવાક્ષ 1 i કંસ Jપાસ 14 ; ?િ - TIMENT ETURAULICULATIE IિS[JI[li[સ્ત્ર ' I gi[piri[l; fliliiiiiiiiiilmru -1||
SR No.008435
Book TitleVastusara
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year1976
Total Pages90
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy