SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ તે રાજ્ઞવલ્કમ, તે અધ્યાય ૧૧ મો. उपजाति. नंदातिथि षट्प्रतिपच्चरुद्रा । द्विद्वादशीसप्तमिकाचभद्रा ॥ जयातृतीयाष्टमिकाचविश्वा । रिक्ताचतुर्थीनवमीचभूता ॥ १॥ ' અર્થ—છઠ, પડવે અને અગિયારશ, એ ત્રણ તિથિઓને નંદાતિથિ જાણવી, બીજ, બારશ અને સાતમ, એ ત્રણ ભદ્રાતિથિ જાણવી, ત્રીજ, આઠમ અને તેરશ, એ ત્રણ જયતિથિ જાણવી, અને એથ, નવમી ને ચાદશ, એ ત્રણ રિક્તાતિથિ છે એમ જાણવું. ૧ प्रोक्तापूर्णापंचदिपौर्णमासीशुक्रनंदाराजपुत्रेचभद्रा ॥ . पृथ्वीपुत्रेसिद्धिदावैजयास्यान्मदेरिक्तादेवपूज्येचपूर्णा ।। २ ॥ અર્થ–પાંચમ, દશમ અને પૂર્ણિમા, એ ત્રણ પૂર્ણતિથિ જાણવી, અને હવે ઉપર કહેલી તિથિ અને વારના વેગથી સિદ્ધિયોગ થાય છે તે કહે છે; તે એવી રીતે કે– - શુકવાર અને નંદાતિથિ, બુધવાર અને ભદ્રાતિથિ; મંગળવાર અને જયતિથિ; શનીવાર અને રિક્તાતિથિ, ગુરૂવાર અને પૂર્ણતિથિ. એટલા જ બ્રિજણ-૨ एकादशीजीवदिनेचषष्टी । भौमेत्रयोदश्यपिशुक्रवारे ॥ सूर्येनवैकाष्टमिकाश्चसिद्धाश्चंद्रद्वितीयादशमीनवम्यः ॥३॥ અર્થ–એકાદશીના દિવસે ગુરૂવાર હોય છઠને દિવસે મંગળવાર હોય; તેરશના દિવસે શુકવાર હોય; નવમી, એકમ અને આઠમ, એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે રવિવાર હોય; બીજ, દશમ અને નવમી એ ત્રણ તિથિઓમાંથી ગમે તે તિથિના દિવસે સોમવાર હોય તે તે રાષ્ટ્રિ ચોગ જાણ. ૩
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy