SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૮ ) રાજવલ્લભ વળિય, બીજી એવી રીત છે કે-વૃત્તની જેટલી પહોળાઈ છે તેટલીજ લંબાઈ છે, એ બનેને પરસ્પર ગુણતાં આગળને જેટલે અંક આવે તેટલા અંકને ચોવીશે ભાગતાં આવેલા ગુના ગજ કરવાથી જેટલા ગજ થાય તે દરેક ગજમાંથી પાંચ આંગળે બાદ કરતાં જે બાકી રહે તેને હસ્તાત્મક ક્ષેત્રફળ સમજવું. ૬ उपजाति. घनीलतंव्यासदलंनिजैकविशांशयुगगोलफलंघनस्यात् ॥ व्यासस्यसप्तांशयुतःसुवृत्तव्यासस्त्रिरुक्तःपरिवेषकोयं ॥ ६ ॥ અર્થ–વૃત્તના વ્યાસને ઘન કરી તે ઘનનું અર્ધ કર્યા પછી એ કરેલા અર્ધને એકવીશમે ભાગ (૨૧) અથવા એ અર્ધને એકવીશે ભાગતાં જે ભાગાકાર આવે તે ઘનના કરેલા અર્ધ ભાગમાં મેળવતાં જેટલે અંક થાય તે અંક ગોળનું ઘનફળ જાણવું. તેમજ વૃત્ત અથવા ગેળના વ્યાસને ત્રણે ગુણતાં દષ્ટાંતઃ-૪૨ ગજ વ્યાસ અને ૧૩૩ ગજ પરિધ હોય એવા ગોળનું ક્ષેત્રફળ કેટલું ? ૪૨ ને ૧૩૩ એ ગુણ્યા તે ૫૫૮૬ થયા તેને ચારે ભાગ્યા તે ૧૩૮૬ . ગ. ગોળનું ક્ષેત્રફળ આયું. ૨ વળી બીજી રીત એવી છે કે વ્યાસ વ્યાસ-સ્થા સ્થાપ=ગોળનું ક્ષેત્રફળ આવે. દષ્ટાંત કાઈ ગોળનો વ્યાસ ૪૨ ગજ હોય તે તેનું ક્ષેત્રફળ કેટલું ? રીત ૪૨ –નો વર્ગ કર્યો તે ૧૭૬૪ થયા તે ૧૭૬૪ ને ચોવીશે ભાગી ભાગાકાર છવા ને ૫ ગુણએ તે ૩૬ળા આવ્યા તે બાદ કર્યો તે ૧૩૮૬ો રસ ગજ ગોળનું ક્ષેત્રફળ આવ્યું. તેને હસ્તાત્મક ક્ષેત્રફળ સમજવું. (ક) એક ગેળાને વ્યાસ ૪૨ બેંતાળીસ હાથ હોય તે તેનું ઘનફળ કેટલું ? ૪૨ ૧૩૨ પરિધ. ૪૨ ૧૭૬૪ વર્ગ૪૨ વ્યાસને ધન, 9y૦૮૮ ૩૮૮૦૮ ઘનફળ ૨ વ્યાસ વ્યાસના ૭૪૦૮૮ ધનને (૨) બેએ ભાગ્યા તે ૩૭૦૪૪ આવે તેમાં તેનો ૨૧ મ ભાગ એટલે ૧૭૪ આવ્યો તે ઉમેરતાં ૩૮૮૦૮ ધન હાથ ગોળનું ઘનફળ સમજવું.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy