SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૮ ) રાજયલલ ખાકી રહે તેટલા વ્યાસમાંથી આઠમા ભાગ લંબાઇમાં ઉમેરી ઘર લાંબું કરવું તે એવી રીતે કે જે ઘર (૬૦) સાઠે હાથ પહેળું કરવા ચિંતવ્યુ હોય તે સાડીસડસઠ (૬૭ાા) હાથ લાંબું કરવું; તથા જે ઘર (૫૬) છપ્પન હાથ પહેાળું કરવા ચિ‘તવ્યુ હોય તે (૩) ત્રેસઠ હાથ લાંબુ કરવુ'; જે ઘર (પર) આજન હાથ ૫હાળું કરવાનું ચિંતવ્યુ હોય તેને આઠમેા ભાગ (ku) સાઠાછ હાથ ઉમેરી (૫૮ા) સાડીઅઠ્ઠાવન હાથ લાંબુ ઘર કરવુ'; તથા જે ઘર (૪૮) અડતાળીસ હાથ પહેાળુ કરવું ચિંતવ્યુ હોય તે તે પહેાળાઈમાંથી આઠમે ભાગ (૬) છ હાથ લંબાઈમાં વધારી (૫૪) ચેપન હાથ લાંબુ' ઘર કરવુ' અને જે ઘર(૪૪) ચુમ્માળીસ હાથ પહેાળું કરવાનું ચિંતવ્યુ હાય તો તેના આઠમા ભાગ (પા) સાડાપાંચ હાથ લંબાઈમાં વધારી (૪૯ા) સાડી એગણપચાસ હાથ લાંબુ ઘર કરવુ કહ્યું છે. એ રીતે મત્રિના ઘરના પાંચ પ્રકાર કહ્યા છે. ૩૩ शार्दूलविक्रीडित. सामंतादिक भूपतेश्चभवनंविंदब्धिहस्तैः समं हस्तैर्वेदविहीनकैः क्रमतया भागाधिकंदैर्घ्यतः ॥ दैवज्ञस्य सभासदस्यगुरुतः पौरोधसंभैषजं विंशत्यष्टकरं द्विहस्त रहितं दैध्येद्विधाद्भवेत् ॥ ३४ ॥ અર્થ:સામતાર્દિક રાજાઓનાં ઘા (પ્રથમ મતાવેલા સામત રાજાનાં ઘા) ચાળીસ હાથ (૪૦) વિસ્તારવાળાં કરવાં તથા તેજ પ્રમાણે દેવન’ અથવા ચેાષી, તથા સભાસદોનાં (ન્યાયાધિશાનાં) તથા રાજગુરુનું, તથા પુરહિતનુ' અને વૈદ્યનું, એ રીતે સામત રાજા સહિતનાં ચાળીસ ચાળીસ હાથ વ્યાસવાળાં ઘરો કરવાં. તે ઘરા જ્યેષ્ઠ માનનાં છે એમ સમજવુ પણ તેવાં ઘરાના પાંચ પ્રકાર છે તે દરેક પ્રકારમાં ચાર ચાર હાથ ઘટાડવાનું કહ્યું છે તે એવી રીતે કે— ઘરના વ્યાસમાંથી ઘરની લ"આઈમાં છઠ્ઠા 'શ ઉમેરી લખાઇને વધારી કરવા. જેમકે, જે ઘર (૪૦) ચાળીસ હાથ પહેાળુ હોય તેના ષષ્ણાંશ (૬-૧૬) છ ગજ ને સાળ આંશુળ થાય, તે ચાળીસમાં આખેરતાં (૪૬–૧૬) છેંતાળીસ ગજ ને સેાળ આંગુળ થાય માટે ચાળીસ હાથના વ્યાસવાળા ઘરને છેતાલીસ હાય ને સેાળ તસુ લાંબું રાખવુ; ૧. જે ઘરના વ્યાસ (૩૬) છત્રીસ હાથને હાય તેને ષષ્ઠાંશ (૬) છ ગજ થાય તે છત્રીસમાં અબેરતાં (૪૨) બેતાળીસ ગજ થાય માટે તે ઘર તેટલું લાંબુ' કરવું; ૨. જે ઘરના બ્યાસ
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy