SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮ મે. (૧૫૧ અર્થ:–જળયંત્ર કરવાના ક્ષેત્રના સાત સાત કઢાઓ કરવા (૪૯); અને તે કોઠાઓમાંથી ચારે દિશાઓ તરફ ત્રણ ત્રણ કઠાઓનાં ભદ્ર કરવાં. બાકી મધ્યમાં રહેલા (૨૫) પચીસ કાઠાઓની ચારે બાજુઓના કોઠાઓમાં પાણી ભરેલું રહે તે ફરતો હદ કરે. ત્યારપછી પ્રથમ બતાવેલા (૪૯) સર્વ કેઠાઓના મધ્યના ભાગમાં (મધ્યબિંદુ) એક કઠામાં વેદિકા અથવા બેસવાને ચેતર કરે; અને એ મધ્યબિંદુના કેપ્યાની આસપાસ ( વેદીની આસપાસ. ) આઠ કેઠાઓના વિભાગમાં બાર સ્તંભાઓ કરવા ( દરેક વિભાગમાં એક સ્તંભે ) એ ફુવારાને બહારના એટલે છેલ્લા ચાર તરફના ચાર ખૂણા ઉપરના કઠાઓ ઉપર પો અથવા પૂતળિયે કવી, ( તરેહવાર પૂતળિયે જેમાં કેઈ નૃત્ય ભાવ બતાવે, કેઈને હાથમાં મૃદંગ, પિચકારી, વગેરે) એ રીતે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે રાજાને ક્રીડા કરવા માટે નળયંત્ર અથવા કુવારે કર જોઈએ. ૧૯ तस्यांचंपककुंदजातिसुभनोवल्लीश्वनिर्वालिका जातीहेमसमानकेतकिरपिश्वेतातथापाटला ॥ नारिंगःकरणोवसंतलतिकाचारक्तपुष्पादिकं जंबीरोबदरीचपंगमधुपाजंबुश्चचूतद्रुमाः ॥ २० ॥ मालूर कदलीचचंदनवटावश्वत्थपथ्याशिवाः चिंचाशोककदंबनिंबतरवःखजूरिकादाडिमी ॥ कर्परागरुकिंशुकाहयरिपुःपुन्नागकोनिंबुकी प्रोक्तानागलताचबीजनिभृतास्यात्तिंदुकीलांगुली ॥ २१ ॥ અર્થ:–ઉપર બતાવ્યા પ્રમાણે બાગ કરે અને તેવા બાગમાં વૃક્ષ ચાનક તેના ચપ, કુંદ (મેગા), જાઈ, તથા જેમાં પુખે થતાં હોય એવી વેલી, નિમલિકા (નરમાળી), જેનાં સુવર્ણ સરિખાં પીળાં પુષ્પો હોય એવી જાઈ, કેતકી, પેળી પાડળ, નારંગીનાં વૃક્ષો, લાલ કણેર, વસcલતિકા (વેલમેગ), તથા જેમાં લાલ પુષ્પ આવે એવાં અનેક વૃક્ષ તેમજ બીજી અનેક પ્રકારની વેલિએ, જંબર, બેરી, સેપારીનાં વૃક્ષો, મહુડા, જાંબુ, આંબા. ૨૦ અર્થ–માલૂર (બીલી), કેન્યા, ચંદન, વડ, પિંપળા, હરડે, આંબળી, ( આંબળાનાં વૃક્ષે) આંબલી, આસોપાલવ, કદંબ, (ચેંબલે), નિબડા, ખજૂરી, દાડિમી, કપૂર, અગર, ખાખરા, ધોળી કણેર, પુન્નાગ ( જાયફળ ), લિંબુનાં અનેક પ્રકારનાં વૃક્ષો, નાગરવેલ, બીજેરાંનાં વૃ, ટીંબાણ, નાળિએરિએ. ૨૧.
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy