SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ अध्याय ७मो. ૩પનાતિ, दिशालगेहानिचषोडशैव । वास्तूदधेःसारतरपुनश्च ॥ वक्ष्याम्यलिंदःषणकोलघुश्च । दौतिदुकाख्यौकथितावलिंदौ॥१॥ અર્થ-વાસ્તુરૂપી સમુદ્રના સારરૂપે વળી બીજા (૧૬) સેળ વિશાળ ઘરે કહીએ છીએ, તેમાં “અલિંદ” “ષણ” અને “વધુ” કહેવામાં આવશે તે ત્રણે નામે અલિંદનાં જ છે, અને બે અલિંદ હોય તે તેનું “તિદુક” નામ છે. ૧ सूर्यदिशाललघुरस्यवामे । मुखेत्रिकंदक्षिणतस्तथैकः ॥ वेदामुखेवासवमेवगेहं । वामेपसव्येलघुरेकएव ॥२॥ અર્થ:–જે દ્વિશાળ ઘરની ડાબી તરફ એક અલિંદ અથવા લઘુ હોય, મુખ આગળ ત્રણ લઘુ હોય અને જમણી તરફ એક લઘુ હોય તો તે “સૂર્ય' નામાં ઘર કહેવાય; જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિદે હોય ને ડાબી તરફ એક અલિંદ હોય તે તે “વાસવ” ઘર કહેવાય. ૨ प्रासादसंज्ञमुखतस्त्रयंच । प्रदक्षिणोतंदुकवेष्टितस्यात् ।। अलिंदयुक्तंविमलंदिशालं । तदीर्यवंतंसहमंडपेन ॥ ३ ॥ અર્થઃ—જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિદે હેાય. ડાબી, જમણી ને પાછળની બાજુએ એ ત્રણે તરફ એક એક હિંદુક હોય એ બે અને લિ દે) તે તે પ્રાસાદ ઘર કહેવાય; તે દ્વિશાળ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ (ચાર અલિંદ કરીએ) તે તે “વિમલ” નામ ઘર કહેવાય અને એ વિમળ ઘરના મુખ આગળ એક મંડપ વધારીએ તે તે ઘરનું નામ “વીર્યવત’ કહેવાય. ૩ अथदिशालेषुसमस्तकेषु । मध्येविदध्याद्रसदारुचैकं ॥ तदाभवेद्धासुरमग्रयुग्म । मेकोलघुर्दक्षिणदिग्विभागे ॥४॥ અર્થ–જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિદ હોય, તેની જમણી તરફ એક અલિંદ હોય અને મધ્ય પદ્યારૂ હોય તે તે ભાસુર નામા ઘર કહેવાય. ૪
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy