SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવલભ, ( ૮૮ ) उपजाति, गेहोदयंतुविभजेन्नवधाषडंश । स्तंभोर्द्रभागसमकंभरणशिरश्च॥ कुंभीादंबरसमैकविभागतुल्या । पट्टश्चतंत्रिकयुतःसममानएव ॥१८॥ અર્થ–ઘરના ભૂમિનળથી પાટડા સુધી ઘરના ઉદયના નવ ભાગે કરવા પણ તે નવમાંથી છ ભાગોને સ્તભ કરે, તથા અર્ધ ભાગ ભરણું કરવું, તથા અર્ધ ભાગનું સ કરવું, તથા એક ભાગની કુણી ના મથાળા બબર કરવી, અને બાકીના એક ભાગને કનેરી સુદ્ધાંત પાટડો કરે. શાર્દૂત્રવિરહિત. शालालिंदउदीरितोहिविबुधैःबाणेषुयुग्मांशकः सप्तांशेषुगुणैश्चनंदपदतोवेदांशतुल्यस्तथा ॥ कापाटंगहदक्षिणेनिगदितंवामेभवेदर्गला सृष्ट्यानिःक्रमणकृतंमुनिवरैर्दारेषुसर्वेषुयत् ॥ १९ ॥ અર્થ—–ઘર કરવાની જમીનના પાંચ ભાગે કરી તેમાંથી બે ભાગની મધ્યશાળા ( મધ્યપદે કરવી અને બાકીના ત્રણ ભાગની જમીનમાંથી દોડ દેડ ભાગના બે પદે બે તરફ થાય પ્રાતિશાળ અથવા પરશાલ કરવી) તેમજ ઘરની જમીનના સાત ભાગે કરી તેમાંથી ત્રણ ભાગની શાળા કરવી અને બાકીના ચાર ભાગમાંથી બે બે ભાગોની બે તરફ પ્રતિશાળા કરવી. તેમજ ઘરની જમીનના નવ ભાગે કરી તેમાંથી ચાર ભાગેની શાળા અને બાકીના પાંચ ભાગમાંથી અઢી અઢી ભાગની બે તરફ બે પ્રતિશાલ કરવી એવા ઘરના દ્વારને એક કમાડ કરવું હોય તે ઘરની જમણી તરફ કરવું અને ઘરના ડાબા અંગે અર્ગલા અથવા ભૂંગળ રાખવી તથા ઘરના સર્વે દ્વારોમાંથી સુષ્ટિમાર્ગ નીકળવું તે શ્રેષ્ઠ છે. ૧૯ ફુકણા . शालाजिनांशैर्मनुरेवमध्ये । त्रयोहयांतेद्रयमस्यपार्थे ॥ द्वारोत्तमांगेनसमानकर्णा । शस्तानशस्ताभवनाभिवका ॥२०॥ ૩ શ્રીપર્ણિકા એટલે કાયફળનું ઝાડ એમ શબ્દનાકરની ટીમમાં એમણ એ વૃક્ષ કાકણમાં ઘણાં છે તે માટે આગળ લખાઈ ગયું છે, તે કપવૃક્ષ ( આખા હેલ. ). * કનેરી પાટડાના મથાળે આવે છે તે સંવક અથવા તાંતરે જેના ઉદયમાંથી કનેરી
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy