SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासादतिलक प्रन्थपूर्ति છે બધ કરી જ प्रासादो लिगमित्युक्तं जगती पीठमेव च । પ્રજા શાસ્ત્રનુ () ( )માં છે 1 0 प्रासादारित्रचतुःपञ्चगुणेति 'जगती विधा । ज्येष्ठादिषु कमाद्योज्या त्रिक्यभ्रमसंयुता ॥ २ ॥ પદ્ઘતિ લગન તાલિ પુરુષ , देध्यै (ध्यैः ) सपादा सार्द्धा च द्विगुणा मण्डपक्रमात् ॥ ३ ॥ प्रासादेककरान्तर्द्व व्यंशे द्वात्रिंशदन्तके । उच्चा युगांशा द्वात्रिंशे भूतांशोऽचा तदर्द्धके ॥ ४ ॥ सृष्ट्या कर्णेषु दिक्पालैः प्रासादद्वारमण्डपैः । सोपानस्तोरणैर्युक्ता चताच प्रनालकैः ॥ ५ ॥ વાસુકી | ૨ પ્રાસાદને શિવલિડગસ્વરૂપ માની જળાધારી રૂપ જગતી જાણવી. પ્રાસાદના અડગે પાગ જેવું જગતનું રૂપ કરવું. પ્રાસાદથી ત્રણ ગણી, ચારગણી, પાંચગણ વિસ્તારમાં ગતી કરવી, તે અનુક્રમે છા, મધ્યમ અને કનિષ્ઠા જાણવી. કનિષમાનને એક, મધ્યમાનને બે, અને જ્યષ્ટમાનની જગતીને ત્રણ ભ્રમણ કરવી. | ત્રિપુરૂષ = બ્રહ્મા, વિષ્ણુ અને દ્ધના પ્રસાદને; જિનાયતને ચોસઠ યોગિની કે પંચાયતના પ્રાસાદોને છ કે સાત ગણી જગતી વિસ્તારમાં કરવી. લંબાઈમાં સવાઈ, દેઢી કે બમણુ જગતી મંડપને કરવી. જગતીની ઊંચાઈ એક હાથથી બાર હાથ સુધીના પ્રાસાદને તેના વિસ્તારમાંથી અરધા માપની રાખવી. તેથી બાવીશ હાથ સુધીના પ્રસાદને ગજે ગજના તૃતીયાંશ = આઠ આંગુલની વૃદ્ધિ પ્રતિહસ્તે કરવી. વીશથી બત્રીશ હાથના પ્રાસાદને પ્રત્યેક ગજે છ છ આંગુલની વૃદ્ધિ કરવી. તેત્રીસથી પચાસ હાથના પ્રાસાદને ગજના પંચમાશ (૪) આંગુલની વૃદ્ધિ પ્રતિ હસ્તે જગતી ઉદયમાનમાં કરવી. જગતના ખૂણાએ સૃષ્ટિમાર્ગે દિફપાનાં વરૂપે કરવાં. જગતીને ઉદયમાં ચડવાને દ્વાર અને આગળ નીચે વામન નામને મુખમંડપ કર. જગતી પર ચડવાને પગથિયાંની પંક્તિ કરવી. જગતીમથાળે ચારે તરફ ઢાળ કરી પ્રનાલ મૂકવી. ૧૫
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy