SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थोऽध्यायः इन्द्रवत्रा देवतापदस्थापन - प्रासादगर्भस्य दलं विधेयं द्वाराप्रखण्डं परिहर्जमीयम् । अन्यद् दलं पचविभागयुक्तं तस्मिन्निधेयानि निजासनानि ॥ १॥ यक्षादयश्च प्रथमे विभागे द्वितीयभागे खलु देवतानाम् । स्कन्दार्कविष्णुश्च जिनस्तृतीये तुर्ये विरिश्चिः शिवपश्चमान्तः ॥२॥ ૩૧પ્રાસાદના ગર્ભગૃહના બે ભાગ કરી તેમાં હારની તરફ આગલે ભાગ તજી દે. બાકી પાછલી ભીંત તરફના અર્ધ ભાગમાં પાંચ ભાગ કરવા. તેમાં ક્રમશ અધિષ્ઠાયક દેવોનાં આસન કરવાં. Íતની તરફ પહેલા ભાગમાં યક્ષાદિનું સ્થાન; બીજામાં ઇન્દ્રાદિ દેવોનું, ત્રીજામાં કાર્તિકસ્વામી, સૂર્ય, વિષણુ અને જિન તીર્થંકરનું આસન, ચેથામાં બ્રહ્મા અને અંતમાં પાંચમા વિભાગમાં શિવનું આસન કરવું. ગર્ભગૃહની મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવી. उपजातिः देवतापदस्थान द्वितीयमान गर्भार्द्धव्यासे वसुयुग्मभागे पदं विधेयं खलु देवतानाम् । आदौ विदध्याच शिवस्य लिङ्गं हिरण्यगर्भश्च द्वितीयभागे ॥ ३ ॥ वहीं विभागे नकुलीशरूपं सावित्रिका चैव युगस्वरूपे । अतः परं तत्त्वविभाग रुद्रः षड्वक्त्रकः षष्ठविभागके च ॥ ४॥ नगे विधाता वसु वासुदेवो जनार्दनो नन्दपदे तथैव । दिशासु विश्वे भवभागवहिर्भानो रविविश्वपदे च दुर्गा ॥५॥ इन्द्राशके विघ्नविनायकश्च ततो प्रहाश्चन्द्रकलाशमाताः । rગાત્ર સશે વિમાને જે પુરાને હજુ માય છે 1 ૩૧ પ્રાસાદમડન, વિવેકવિલાસ અને પુર ફેર, વત્થસારસૂત્ર વીરપાલના મતનું સમર્થન કરે છે. દેવતા મૂર્તિ પ્રકરણમાં પૃથક્ રીતે ગર્ભગૃહના ૪૯ વિભાગે કરેલા છે. વાસ્તુરાજ અને સમરાકગણુસૂત્રધાર દશ વિભાગ કહે છે, ક્ષીરાવ અને દીપાર્ણવ અહી આપેલા પ્લેક ૭-૬ પ્રમાણે ૨૮ વિભાગ કહે છે. અહીં પાંચ વિભાગમાં એક પ્રશ્ન ઊભે થાય છે કે વીરપાલ “ આસન” શબ્દ મૂકે છે. એટલે તેના પીઠ =સિહાસન = પધારણના નિકાળાની મચાંદા એમ થાય. દેવના પદસ્થાપન = તે જ ભાગમાં દેવને અસારવા એવો નહિ પરંતુ ૨૮ ભાગ, ૪૯ ભાગ જેવા સૂમ ભાગ જયાં કહ્યા છે ત્યાં દેવતા સ્થાપન સારવાનું પ્રમાણ જાણવું એ મારે નમ્ર અભિમાન્ય છે. જિન તીર્થ કરના સંબંધમાં સ્પષ્ટ કહેલ છે પરંતુ તે વ્યવહારમાં જોવામાં આવતું નથી. જે તે પ્રમાણે બેસારવામાં આવે તે પાછળ પ્રદક્ષિણ થાય તેટલી જગ્યા રહેવી જોઈએ. જો કે બ્રહ્મા અને વિષ્ણુ મૂર્તિઓ જ્યાં જ્યાં શાસ્ત્રીય પદ્ધતિએ નિર્માણ કરેલા પ્રાસાદ માં હોય છે ત્યાં ત્યાં તે રીતે પ્રદક્ષિણ પાછળ થાય તેટલી જગ્યા હોય છે જ,
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy