SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ -- ' H. --- Tો હતો અને કે A દર 1 SSA ) -- = = - - — -- - sez ૭ દ્વારપર–ઉત્તરંગ દ્વારના ઉત્તરંગની જાડાઈના ર૨ ભાગ કરવા. તેને મધ્ય ભાગ ૮ શખ. નીચેના ભાગની ઊંચાઈ શાખા-પ્રશાખા જેટલી રાખવી. બાકીના ઉપરના અર્ધ ભાગમાં (છાજલી વગેરે) રાખવી. કારની શાખા-પ્રશાખા વિસ્તાર-પૃથુમાન-ઉત્તરંગમાં સવા-દેઢ ભાગ, ઉદયમાં શાખાના ભાગ-વિભાગમ્યુક્ત ગર્ભ રચના કરવી. એવું શિલ્પજ્ઞ વિશ્વકર્મા કહે છે. દ્વાર ઉપર ઉત્તરંગના સાત ભાગ શાખા-પ્રશાખામાં માલાધર આદિ) રૂપ ભાગ આઠ અને ઉપર સાત ભાગ (દેઢિયા, ઘંટા, ગ્રાસાદિ) એ રીતે ઉત્તરંગના ઉદયના બાવીશ ભાગ થયા. છાદિકાની ઉપર રૂપપદવિધાન પર નાનાવિધ તિલક અને તરણાદિ નિર્માણ કરવા. ૨૫ शार्दूलविक्रीडितम् fમરિમા प्रासादे त्वथ पञ्चमांशपृथुला भित्तिः पदे चैप्टके । काष्टं कर्म रसैस्तु सप्त रजतो देवालये वा गृहे ॥ शेष गर्भगृहस्य भूमिरचना त्वर्ध पदे त्र्युम्बरे निम्ना भूश्च सुरालयस्य पुरतः शस्तं गृह चोच्छ्यम् ॥२६॥
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy