SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પ્રાસાદ વ્યાસ રેખાએ એક હાથ હોય તે તેની ઊંચાઈ એક હાથ આઠ આંગુલ રાખવી, બે હાથનાને બે હાથ આઠ આંગુલ, ત્રણ હાથનાને ત્રણ હાથ પાંચ આંગુલ; ચાર હાથનાને ચાર હાથ ત્રણ આંગુલ પાંચ હાથના પ્રાસાદને સમાન પ્રમાણ અર્થાત્ પાંચ હાથની ઊભણી રાખવી. પાંચથી દશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથે ભેળસેળ આંગુલની વૃદ્ધિ કરવી. અગિયારથી એગણીશ હાથનાને પ્રત્યેક હાથે બાર બાર આંગુલની વૃદ્ધિ કરવી. ત્રીશ હાથના પ્રાસાદની ઊભણું અઢાર હાથ ને પાંચ આંગુલની રાખવી. એકત્રીશ હાથથી પચાસ હાથ સુધીના પ્રાસાદેને પ્રત્યેક હાથે આઠ આઠ આંગુલની ઊભણીમાં વૃદ્ધિ કરતા જવું. એ રીતે પ્રાસાદનું ઉદયમાન પઠથી છજાને મથાળા સુધીનું જાણવું. ૧૬-૧૭ पीठोय ह्युदयं विभज्य वसुधा यावतु छादया( या )न्तिकं भागं वेदयुगं च चन्द्रसहितं भागे विभक्ते पुनः । आदौ पञ्चपदं खुरं निगदितं कुम्भस्तथा विंशतिः तस्योर्ध्व कलशं पदं च वसुभिः सार्द्धद्वयं पत्रिका ॥ १८ ॥ માતા-- कापोती वसुमक्षिका नववर्जन्घा च बाणस्त्रिभिः तिथ्यशैननु चोद्गमस्तु भरणी नागैश्च दिक्पालिका । भक्तं पूर्वकपोतिकान्तरमिदं भागद्वयसा के "छादयं( ये ) चोर्ध त्रयोदशं तु निगमं दिग्भिश्च मण्डोवरम् ॥ १९ ॥ પીઠ ઉપરથી એટલે પ્રાસાદના ભૂમિતળથી છજા સુધીની ઊભણુના આપેલ માનના ૧૪૪એક ચુંમાળીસ ભાગ કરવા. તેમાં ખરે પાંચ ભાગને, વીશ ભાગને કુંભે, આઠ ભાગ કલશ, અઢી ભાગ અંધારી, આઠ ભાગ તાલી, નવ ભાગની મચ્ચિક, પાંત્રીશ ભાગની જધા ઉદય, પંદર ભાગને દેઢિયે, આઠ ભાગની ભરણી, દશ ભાગની શિરાવટી, આઠ ભાગ કેવાળ, અઢી ભાગ અંધારી, તે ઉપર તેર ભાગનું છજુ કરવું. છજાને નીકાલે દશ ભાગ શખ. એ રીતે એક ચુમ્માલીસ ભાગને નાગરાદિ મંડોવર જાણવો. ૧૮-૧૯ ૨૩ મ. મુળ પ્રાસની બાહ્ય ભીતમાં ઉપર્યુક્ત મડેવરના ઘાટ દેવરૂપદિ થાય છે. જે આગળ ગૂઢમંડપ હોય તો તેના બાહ્ય ભાગમાં કંવરના ધાટ રૂપ થાય છે. મડેવરને સીરાવટી સાથે તેર થર છે. સીરાવટી સિવાય બાર થરના મડેવર વિશેષ છે. તેરમી શતાબ્દીના ઠકુર ફેરના વાસ્તુસાર ગ્રંથમાં ઇજા પર પહા–મહારના થરની મંડવરમાં ગણના કરી છે. અહીં ૧૪૪ ભાગને મડવર કહ્યો છે. ૧૨૮ ભાગના, ૧૬૮ ભાગના અને ના ભાગને પણ મંડોવર કહ્યા છે. અલ્પદ્રવ્ય વ્યય કરનારને સંચિકા ઉદ્દગમના ઘરે રહિત મડેવરને જંઘારૂપ ન કરવાનું શાસ્ત્રકામે કહુ છે. ૨. જંધાના ઊભા થરમાં દેવદેવીઓ, દેવાગિનાઓ, દિક્ષાલે, તાપસમુનિ, ચાલ આદિનાં ઊભાં સ્વરૂપે ઓછાવત્તા પ્રમાણમાં કરવાનું કહ્યું છે. આ સર્વ ડેવર નિરધાર પ્રાસાદના જાણવા. સાંધાર પ્રાસાદેને બે જંધા અને ૧ છજાવાળા સળંગ મંડેવર અંદર બે ભૂમિ મજલાના હદયના થાય છે. પહેલી જંધા પરના ઉદ્દગમના સમસૂત્રે મંડપની અંદરના પાટ ભારવટ એક સૂત્રમાં કરવાનું કામ છે.
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy