SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ पीठथरनिर्गम- रवि-दिग्-वसुभागैर्दन्तिवाजिनराणां गजपतिगजपीठं भूमिभागे नरेशे । धनपतिनरपीठमश्वपीठं વિનેશે . सकलनिलयरूपं पीठहीनं न कुर्यात् ॥ १४ ॥ પીઠના થર વિભાગ કહે છે. પીટના ઉદયમાનમાં પણ ત્રેપન ભાગ કરવા. તેમાં નવ ભાગના જાડ ખા; કણિકા છ ભાગની; ત્રણ ભાગની છાજલી; ચાર ભાગની ગ્રાસપટ્ટી; એક ભાગની પપિકા, ખાર ભાગનું ગજપીઠ; દેશ ભાગનું અશ્યપીઠ અને આઠ ભાગનું નરપીડ કરવું, એ રીતે ત્રેપન ભાગ જાણવા, ગપીડ અને નરપીઠ રાજના પ્રાસાદમાં, શ્રીમત હરાવે તેવા પ્રાસાદને નરપીઠ કરવું, સૂર્યના પ્રાસાદને અશ્વપીટ કરવું. એ પ્રકારે સવિધ પ્રાસાદનાં સ્વરૂપો ષ્ટિ છે. પ્રાસાદ પીઠ વગરને ન કરવો. ૧૭–૧૪ शार्दूलविक्री नितम् जाडयान्तं निगमं च पीठकरणे द्वाविंशतेर्भागितः युग्मवह्नियुगं च युग्मसहितं सार्द्धद्वयं छाद्यकी भागे सार्द्धन्त्रयं च तत्र कर्णिका जायं तथा पञ्चभिः हीनाधिक्यमिदं च मानमुदितं नाशः स्त्रियो वाजिनः ॥ १५ ॥ KANADAPITH_8 મત પીન ડે 7 5 RASAPAT KANG LIKANARYAKUMBHA પીઠના તીકાલા ૨૨ બાવીશ ભાગના જાડબા સુધીના રાખવા. તેમાં ક્રમશઃ નરપીઠ તીકાલે મે ભાગ; અશ્વપીઠના ત્રણ ભાગ; ગજપીડને ચાર ભાગ; છાજલીને સાડાચાર ભાગ; કર્ણાના સાડા ત્રણ; જાડ બાનેા નીકાલે પાંચ ભાગ એ રીતે બાવીશ ભાગ પાડનિર્ગમના જાણવા. આગળ કહેલા માનથી એન્ડ્રુ વત્તું કરવાથી સ્ત્રી અને અસ્વસંપત્તિને નાશ થાય છે. ૧૫ કામદુપીડ ૨૨ પીઠના પૃથક પૃથક્ વિભાગ વૃક્ષા, ક્ષીરાવ, દીપાવ અને જ્ઞાનરત્નકાશમાં આપેલા છે. આશ્ચર્યોં છે કે અપરાજિતપુચ્છા જેવા મોટા ગ્રંથમાં પીઠ વિશે ૫૬ વિભાગના એક જ પાઠ છે. ઉપર્યુંક્ત ગ્રંથમાં પીઠના પ્રકાર ત્રણ કહ્યા છે. તેના ત્રણ કે ચાર જુદા જુદા ચવિભાગના પીઠથર આપેલા છે. ૧ મહાપીઠ ગજ, અવ અને નરપીઠ સાથે કામંદપીઠને મહાપીઠ કહેલ છે. નર અને ગુજપાઠ સિવાય અસ્વપીઠવાળા કે અશ્વ અને નરપીઠના પીઠે કહ્યા છે. એમ એછાવત્તા પીઠ કરવાનું અન્ય ગ્રંથાએ કહ્યું છે. શિવના પ્રાસાદને વૃષભપીઠ અવપીઠના સ્થાને દક્ષા વમાં ક્યું છે. દેવીમ દિશમાં અશ્વપાઠના સાથે રથની પ`ક્તિ કરે છે. વૃક્ષાવમાં ૬ વિભાગમાં ગજ, અવ, માતૃ અને નરપીઠ એમ ચાર પીઠ કહેલ છે. માતૃપીઠના સ્થાને રથની પક્તિ કહે છે, “
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy