SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीगणेशाय नमः । श्रीविश्वकर्मणे नमः । श्रीसरस्वत्यैनमः । सूत्रधारवीरपालविरचित-बेडाया प्रासादतिलकम् । प्रथमोऽध्यायः स्तुति (:) शार्दूलविक्रीडितम्वन्दे श्रीगणनायक पशुपतिं धातारमाद्यं विभु वन्दे शैलसुता चतुर्मुखभवां सूर्य च चन्द्रं तथा । वन्दे शिल्पविदा प्रवर्यमजर श्रीविश्वकर्माभिधं .... प्रन्धं शिल्पनिबन्धसंज्ञकमथो कत्तुं व्यवस्याम्यहम् ॥१॥ ભગવાન ગણપતિ, આદિપુરુષ શંકર, અને સૃષ્ટિકાર્યના સમર્થ વિધાતાને નમસ્કાર કરું છું. નગેન્દ્રનન્દિની પાર્વતી, બ્રહ્મસુતા સરસ્વતી, સૂર્ય અને ચંદ્રને નમસ્કાર કરું છું, શિલ્પશાસ્ત્રના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ વૃદ્ધત્વ અને મૃત્યુથી પર એવા ભગવાન વિશ્વકર્માને પણ નમસ્કાર કરું છું. તે પછી શિલ્પશાસ્ત્રમાં નિબંધ સમાન એવા (પ્રાસાદતિલક નામના) ગ્રંથનું નિર્માણ કરવાનો નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરું છું. (૧) शार्दूलविक्रीडितम्आदो(दो) मासफलं तथा तिथिफलं धिष्ण्यश्च वारादिक पश्चात् खातविधिस्तथा निगदितं कीलस्य संवेशनम् । क्षेत्रस्यैव तु साधनं ध्रुववशान् मूढ़ विकर्ण त्यजेत् कूर्मस्थापनकं शिला च कथिता मकर तथा मण्डूकम् ॥ २ ॥ प्रासो मीनजले भुजकरणिते शस्तु कुम्भो निधिः पादपीठशिलाभिधश्च विविधा मण्डोवरादिकमात् । द्वारे वेधविधि [दुम्बरविधि त्वर्द्ध हि चन्द्रं तथा शाखायुग्मतरजरूपविविधं दीर्घ तथा विस्तरम् ॥३॥ (पार समi) भास, नक्षत्र, तिथि, वार माहिना शुभाशुल इण, भातविधि भने કાલીકા ખૂટી)નું સ્થાપન કહું છું. ક્ષેત્રમાં યુવ મેળવીને હિંગ સાધન કરવું. દિગૂઢ અને વિકર્ણને નિષેધ છે તે ત્યજી દેવા, ઉપરાંત કૂર્મ સ્થાપનમાં શિલાસ્થાનમાં મકર, દેડકે, ત્રાસ, १ पाठान्तर--आदो मासफल धिष्ण्य तिथि वार नक्षत्रम् ।
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy