SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ प्रतिष्ठा चोतरासूले आर्द्राय च पुनर्वसो । પુષ્ય દત્તે મળે સ્વાતિ જ્ઞફિયા હુ(હ્યુ)તિમત્રમ્ ॥ ૨ ॥ तिथिं रिक्तां कुजं धिष्ण्यं कूरविद्धं विधुं तथा । दग्धा तिथिं च गण्डान्तं चरभोपग्रहं त्यजेत् ॥ ३ ॥ सुदिने सुमुहूर्ते च लग्ने सौम्ये युतेक्षिते । अभिषेकः प्रतिष्ठा च प्रवेशादिकमिष्यते ॥ ४ ॥ આગળ કહેલા સાત પુણ્યાહ દિવસે પ્રતિષ્ઠા કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. સૂર્ય ઉત્તરા યણમાં હોય તેવા સમયે પ્રાસાદ અને દેવતાદિની પ્રતિષ્ઠા કરવી તે શુભ છે. શુભ નક્ષત્ર, ત્રણ ઉત્તરા, મૂળ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, મૃગશીર્ષ, સ્વાતિ, રાહિણી, શ્રવણુ અને અનુરાધા, એટલાં નક્ષત્રા પ્રતિષ્ઠા કાર્યમાં શુભ જાણવાં. બજવા ચાગ્ય રિક્તા તિથિ, મગળવાર, નક્ષત્રવેધ, નેટ્ટમહા, દગ્ધાતિથિ, અવયેાગ, ગડાંત યોગ, ચર રાશિ અને ઉપગ્રહ એ સર્વ પ્રતિષ્ઠાદિ શુભકાર્ય માં ત્યાગવાં. શુભ દિવસ, શુભ મુહૂર્તમાં શુભગ્રહ, લગ્નમાં સૌમ્યગ્રહ એ બધું એઈ ને રાજ્યાભિષેક કે દેવ પ્રતિષ્ઠા અને ગૃહપ્રવેશ કરવાં તે શુભ જાણવું. ૧-૪ प्रासादा तथैशान्ये उत्तरे मण्डपं शुभम् । त्रिपञ्चसप्तनन्दैकादश विश्वकान्तरे ॥ ५ ॥ मण्डपः स्यात् करैरष्टदशसूर्यकलामितैः । षोडशहस्ततः कुण्डे दशादधिक इष्यते ॥ ६ ॥ स्तम्भैः षोडशसंयुक्तं तोरणादिविराजितम् । मण्डपे वेदिका मध्ये पञ्चाष्टनवकुण्डकम् ॥ ७ ॥ પ્રતિષ્ઠા મણ્ડપ-પ્રાસાદની આગળ કે ઇશાનકાણુમાં કે ઉત્તર દિશામાં પ્રાસાદથી ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર કે તેર હાથના અંતરે પ્રતિષ્ઠાના યજ્ઞમંડપનુ નિર્માણુ કરવું, એ મંડપ આઠ, દશ, ખાર કે સેાળ હાથસુધીના પ્રમાણને સમચેરસ કરવા કુંડાની અધિકતાના કારણે સાળ હાથી પણ વધુ પ્રમાણુના મંડપ કરવા. યજ્ઞમંડપ વીશ ગજ = હાથને તુલાપ્રદાનના વિષયમાં બનાવવા. તારજીથી સુશોભિત સેાળ સ્તંભોના મંડપને ચારે તરફ ચાર દ્વાર રાખવાં. મધ્યમાં વેદિકા અને ક્રતા પાંચ, આઠ, કે નવકુંડી બનાવવા. ૫-૭ हस्तमात्रं भवेत् कुण्डे (ण्डं ) मेखला योनिसंयुतम् । भागमैर्वेदमन्त्रैश्च होमं कुर्याद् विधानतः ॥ ८ ॥ अयुते इस्तमात्रं हि लक्षार्धे तु द्विहस्तकम् । त्रिहस्तं लक्षहोमे स्यात् दशलक्षे चतुष्करम् ॥ ९॥ त्रिशलक्षे पश्चहस्तं कोट्यर्धे षट्करं मतम् । भशीतिलक्षेऽद्रिकर कोटिहोमेऽष्टहस्तकम् ॥ १० ॥
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy