SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ રત્રમાર , રાજ) 1 ગુરાય કે હ nietà anh ગૂઢ મંડપ હવે હું છ મહામંડપનાં નામો કમથી કહું છું. તેના નામ અને સ્વરૂપ વૃક્ષામાં વિગતથી કહ્યા છે. ૧ શિવનાદ, ૨ હરિનાદ, ૩ બ્રહ્મનાદ, ૪ રવિનાદ, ૫ સિંહનાદ, ૬ મેઘનાદ એમ છ મહામંડપનાં નામ જાણવાં. આ મંડપ અઢી કે ત્રણ ભૂમિ ઉદયના વિશેષ કરીને કરવા. સર્વ દેવને આ મંડપ થઈ શકે. તેમાં જે દેવના કહ્યા હોય તે વિશેષ કરીને કરવા. મંડપના મધ્યના આઠ સ્તંભને ઠેકી (ગડદી) ચડાવીને ફરતાં તોરણે કરવાં. રથભદ્રાદિયુક્ત ખુલ્લા મંડપને મત્તવારણ કરવા. ૧૭-૨૦
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy