SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ અને છ ભાગની ઝાંઝરી-રામલસારી કરવી. એ રીતે બત્રીશ ભાગ આમલસારાના ઉદયના જાણવા. હવે નિકાળા પહોળાઈના ભાગ સાંભળો. મોટો અંડક બાર ભાગ, ચંદ્રસુ સાત ભાગ અને છ ભાગ રામલસારી-ઝાંઝરીના અને તે પર કલશાસન ચૌદ ભાગ (ગર્ભથી સાત ભાગ) રાખવા. એ રીતે સઠ ભાગ પહોળાઈના અને બત્રીશ ભાગ ઊંચાઈના આમલસારના જાણવા. શિખરના સ્કંધ ઉપર ખૂણે શિવ ઈશ્વરની યાનમૂર્તિ કે તાપસ બેસારવા. જે જિનને પ્રાસાદ હોય તે જિનેશ્વરની મૂર્તિ સ્કંધના ખૂણે બેસારવી. ૧૭-૨૧ વગાધાર-તંવૈધ પ્રમાણ प्रासादे पृष्ठदेशे तु दक्षिणे छ प्रतिरथे । aધારતુ વર્તન્ચ ફ્રેશાને મૈત્રી થના ૨૨ / रेलोघे षष्ठमे भागे सूत्राशपादवर्जितम् । ध्वजाधारस्तु कर्तव्यो दक्षिणे च प्रतिरथे ॥ २३ ॥ २ स्तम्भे वेधस्तु कर्तव्यो मित्ति षष्ठांशकम् । क्षीरार्णव શિખરના ધ્વજાદંડનું સ્થાન પ્રાસાદના પાછલા ભાગમાં જમણુ તરફના પ્રતિરથે વજાધાર (સ્તંભવધ) કરે. જે પૂર્વ મુખને પ્રાસાદ હોય તે મૈત્ય કોણ તરફ અને જે પશ્ચિમ મુખને પ્રાસાદ હોય તો ઈશાન કણ તરફ ધ્વજા દંડ માટે ધ્વજાધાર રાખ. ૨૨ - ૨ જાધારને અર્થ વિજાદંડને ધારણ કરનાર. કલાબ (લામસા). આ વિષયમાં શિલ્પિવગમાં થ્રેડો વાદવિવાદ છે. એક પક્ષ કહે છે કે જાધાર એટલે ધ્વજાને ધારણ કરનાર ધ્વજાપુરુષ અહીં કર જોઈ એ. અને તેવાં વજાપુરુષ કેટલાંક જૂનાં મંદિરમાં છે પણ ખરા. કેટલાંક જનાં મંદિરમાં વજાધાર-લામસા કલાબાપર ધ્વજાદંડ ઊભો કરે છેવામાં આવે છે. વાં વિજાપુરની આત્તિ નથી. વળી તે દવાધાર મૂળરેખાના ૨૪ ભાગ કરી તેના ત્રીજા ભાગે બાંધણા અધથી નીચે આ વા ધાર રાખવાનું કહ્યું છે. શાસ્ત્રોક્ત વિધાન આ છે. છતાં કોઈ દુષ્ટાતાને પ્રાધાન્યત્વ આપી સ્કંધ બાંધણાના બરાબર ધ્વજપુરુષ હો ઈ એ અને તે પણ કંધમાં આમલસારામાં વિજાદંડને સ્થાપન કરે છે. આ રીત અશાસ્ત્રીય છે. ક્ષીરાણું વમાં સ્કંધમાં-બાંધણામાં દંડસ્થાપન કરવામાં ઘણે દોષ કહ્યો છે. તે આમલસારામાં વિજા દંડ સ્થાપન તે ન જ કરાય. વળી સ્કંધથી ૩૨૪ અંશ ધારનું સ્થાન ખરેખર શાસ્ત્રીય રીતે હોય તે આમલસારાથી દંડ બહાર જ રહે તેમાં શંકા નથી. બેઉપક્ષ ધ્વજાધારના સ્વરૂપ અને સ્થાન માટે જુદા છે. પરંતુ જાધારની અગત્યતાને તે બે પક્ષ સ્વીકારે છે. જૂના દwતે એ પ્રમાણું ન ગણી શકાય. શાસ્ત્રાધાર જે હોય તે સારો અને સ્વીકારવું જ જોઈએ. જ્યાં શાસ્ત્રાધાર ન હોય ત્યાં જૂનાં પ્રાચીન દષ્ટાન્તને માનવાં રહ્યાં. તેવા સમયે વાદવિવાદ ન જોઈએ. શાસ્ત્રનાં અર્થધટન જુદી રીતે કરી પિતાના મતનું સમર્થન કરવું એ દુરાગ્રહ ન હૈ (રાખ) જેઈએ.
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy