SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ बलाणकजगत्योऽने प्रस्तवामन नामतः । जगत्योपरि मत्तवारणः सन्मुखो वामदक्षिणे ॥ ८ ॥ राजसेनश्चतुर्भाग वेदिका सप्तभागोछित् (ता)। द्विपदं चासनपट्टे कक्षासन करोन्नतम् ॥ ९ ॥ શીશાળા છે જગતીની ઉપર આગળ નીકળતું અને જગતના ઉદયમાં સમાય તેટલી ઊંચાઈન મંડપને તે પર “વામન ' નામને બલાણુક કહ્યો છે. જગતીની બે બાજુએ અને સન્મુખ મરવારણ = કક્ષાસન કરવા. તેમાં નીચેને રાજસેનક ચાર ભાગ, તે ઉપર વેદિકા સાત ભાગ અને બે ભાગનું આસનપટ્ટ (કુલ ૧૩ ભાગ) મત્તવારણ કરવું. આસનપટ્ટ પર એક હાથ પંચું લીલાસન= કક્ષાસન ( ઢળતું) કરવું. ૮–૯ - ~ = વજન Ro. = == WITTER IN T મરવારણ-૧૩ ભાગ ઉદય જ પ્રતિ કલાતી ઋક્ષણ છે
SR No.008428
Book TitlePrasad Tilaka
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages162
LanguageHindi
ClassificationBook_Devnagari & Art
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy