SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयोऽध्यायः મેરૂમ ડાવરના ઉદયનુ માન— BARTEHATE ST Ye ऋशिरावरी भरणी કનિ નારા - આંજીન ७ पोताश्री પર ત जङ्घा મહોત ન મરના उद्रम માંગ प्रयोनी જસ == જ मेरुमण्डोवर भाषा २४९ मेरुमण्डोवरे मची भरण्यूर्ध्वऽष्टभागिका । पञ्चविंशतिका जङ्घा उद्गमथ त्रयोदश ॥ २४ ॥ अष्टांगा भरणी शेषं पूर्ववत् कल्पयेत् सुधीः । सप्तभागा भवेन्मची कूटछायस्य मस्तके ||२५|| षोडशांशा पुनर्जङ्घा भरणी सप्तभागिका शिरावटी चतुर्भागा पट्टः स्यात् पञ्चभागिकः ||२६|| सूर्याशैः कूटछायं च सर्वकामफलप्रदम् । कुम्भकस्य युगांशेन स्थावराणां प्रवेशकः ||२७|| इति मेरुमंडोवरः । જે મડાવરમાં બે ત્રણ જ ધ્રા હોય, તેને મેરૂ મઢાવર કહેવાય છે. એક મઢાવરની જંઘા ઉપર લખ્યા પ્રમાણે કર્યાં પછી તેની ઉપર ક્રી ખુરા, કુંભે, કલશ, અ ંતરાલ અને કૈવાલ એ પાંચ થર બનતા નથી. પણ માંચી આદિનાં અધાં થરા બનાવવામાં આવે છે, તેનું માન પ્રથમનાં ચા કરતાં જે ક્રમ કરવામાં આવે છે, તેઆ પ્રમાણે છે. પ્રથમ ૧૪૪ ભાગના મડેાવરની ભરણીની ઉપર આઠ ભાગની માંચી, પચીશ ભાગની જ ધા, તેર ભાગને ઉદ્ગમ અને આઠ ભાગની ભરણીનેા ઉદય કરવા. ભરણીની ઉપર શિરાવટી, કેવાલ, અંતરાલ અને છન્તું કરવું, તેનું માપ ૧૪૪ ભાગનાં મ ડાવર પ્રમાણે કરવું. આ છજ્જાની ઉપર ફ્રી સાત ભાગની માંચી, સાલ ભાગની જંધા, સાત ભાગની ભરણી, ચાર ભાગની શિરાવટી, પાંચ ભાગને કેવાલ અને ખાર ભાગતુ' છજ્જુ બનાવવુ. આ મેરૂમ ડાવર મધાં ઈચ્છિત ફળને આપનારા છે. ઉપરના દરેક થાને પ્રવેશ કુંભાના ચાથે ભાગે રાખવા. અર્થાત્ કુંભાના ઉદયના ચાર ભાગ કરી, તેમાંના એક ભાગ જેટલા દરેક થરાના નિગમ કરવા. ૫૨૪ થી ૨૦૫
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy