SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासादमाने मण्डपाने प्रतोल्यग्रे सोपानं शुण्डिकाकृतिम् । तोरणं कारयेत्तस्य पदं पदानुसारतः ॥१६॥ મંડપની આગળ અને પ્રતેણી (ળિ)ની આગળ પગથીયા બનાવવાં, તેની અને બાજુ હાથીની આકૃતિ રાખવી, તથા તેરણ બનાવવું અને પદની અનુસાર પદ રાખવા ! ૧૬ तोरणस्योभयौ स्तम्भौ विस्तृतौ गर्भमानतः । भित्सिगर्भप्रमाणेन तयोर्मध्येऽथवा भवेत् ॥१०॥ તોરણના બન્ને સ્તંભને મધ્ય વિસ્તાર ગર્ભગૃહના વિસ્તાર પ્રમાણે કરે, તથા ગર્ભગૃહની દીવાલના ગર્ભનાં માપે અથવા બન્નેના મધ્યના માનથી રાખવે છે ૧૭ वेदिका पीठरूपा च शोभाभिबहुभिर्युता। विचित्रं तोरणं कुर्याद् दोला देवस्य तत्र च ॥१८॥ આ જગતરૂપ વેદિકા પ્રાસાદની પીઠરૂપ છે. તેથી અનેક પ્રકારે શોભાયમાન કરવી. તથા તેરણનાં હીંડોલામાં દેવેની આકૃતિઓ બનાવવી છે ૧૮ દેના વાહનનું સ્થાન प्रासादावाहनस्थाने करणीया चतुष्किका । एकद्वित्रिचतुष्पश्च-रससप्तपदान्तरे ॥१९॥ દેવના વાહન રાખવા માટે ચકી બનાવવી. તે પ્રાસાદના ગર્ભથી એક, બે, ત્રણ ચાર, પાંચ, છ અથવા સાત પદના આંતરે બનાવવી. ૫ ૧૯ મૂર્તિના વાહનને ઉદય-- अर्चायामे नवांशे तु पञ्चषट्सप्तभागिकः। गुह्यनाभिस्तनान्तं वा त्रिविधो वाहनोदयः ॥२०॥ મૂર્તિની ઊંચાઈનાં નવ ભાગ કરવા, તેમાંથી પાંચ, છ અથવા સાત ભાગ એટલે વાહનનો ઉદય કરે. તથા મૂર્તિના ગુ. નાભિ અથવા સ્તન ભાગ સુધી વાહનને ઉદય કરે. આ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારને વાહનને ઉદય જાણ ૨૦ १ तोरणं विविधं कुर्यात् । २ सीमा (सम ) मानेन वा भवेत् ४ अर्चाया नवमांश ।
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy