SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमोऽध्यायः વાસ્તુપૂજનનાં સાત સ્થાન—— कूर्मसंस्थापने द्वारे पद्माख्यायां च पौरुषे । घटे ध्वजे प्रतिष्ठायामेवं पुण्याहसप्तकम् ||३६|| ક્રૂ, દ્વાર, પદ્મશિલા, પ્રાસાદપુરૂષ, કલા, ધ્વજા અને દેવ, એ સાતની પ્રતિષ્ઠા કરવાનાં સમયે વાસ્તુપૂજન કરવુ જોઈએ, એ સાત પુણ્યદિન કહેવાય છે ૩૬ ૫ શાંતિપૂજાનાં ચૌદ સ્થાન भूम्यारम्भे तथा कूर्मे शिलायां सूत्रपातने । खुरे द्वारोच्छ्रये स्तम्भे पट्टे पद्मशिलासु च ||३७|| शुकनासे च पुरुषे घण्टायां कलशे तथा । १ ध्वजोच्छ्राये च कुर्वीत शान्तिकानि चतुर्दश ||३८|| ૨૬ ભૂમિના આરંભ, કુમશિલાની સ્થાપના, શિલાસ્થાપન સૂત્રપાત ( તનિમાઁણુ) ને સમય, મૂરશિયાની સ્થાપના, ધારપ્રતિષ્ઠા, સ્તંભ સ્થાપનાના સમય, પાટ પદ્મશિલા, શુકનાસ, પ્રાસાદ પુરૂષ, આમલસાર, કલશ અને ધ્વજા ચઢાવવાને સમય, એ ચૌઢ કામ કરતી વખતે શાંતિપૂજા અવશ્ય કરવી જોઈએ ૫ ૩૭ II ૩૮ ૫ પ્રાસાદનું માપ— एकहस्तादि प्रासादाद् यावद्धस्तशतार्द्धकम् । २ प्रमाणं कुम्भके मूल-नासिके भित्तिबाह्यतः ॥ ३९ ॥ એક હાથથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનું પ્રમાણ દીવાલની મહાર કુંભાના મૂળનાસક (કૈાણા) સુધી ગણવુ* ૫ ૩૯ u મડાવરનાં થાના નિગમ—' कुंभादिस्थावराणां च निर्गमः समसूत्रतः । पीठस्य निर्गमो बाह्ये तथैव छायकस्य च ॥ ४०॥ કુંભાના થરથી લઈ છજ્જાના તલ ભાગ સુધી જેટલાં ઘરે આવે, તે બધાં થશ સમસૂત્રમાં નીકળતાં રાખવાં જોઇએ. તથા પીઠ અને છા થરાની બહાર નીકળતું રાખવું જોઈએ ૪૦ ? १ प्रतिष्ठायां । २ मूळे ।
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy