SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमोऽध्यायः वेद्यां चात्र यमस्तु पण्यभवने नागे तथा भैरवे, राजांशी गजवाजियाननगरे राजालये मन्दिरे ॥ " રા.વ. અરૂ १३ મૂલરાશિ (ક્ષેત્રલ)માં ાયની સંખ્યા અને ઘરના નામાક્ષરની સ ંખ્યાને જોડીને ત્રણથી ભાગ વે. જો એક શેષ વધે તે ઇંદ્રાંશ, એ શેષ વધે તે યમાંશ અને ત્રણ (શૂન્ય) શેષ વધે તે રાજાશ જાણવા. ઈંદ્રના અશ-દેવાલય અને વેટ્ઠીમાં શુભ છે, યમનેા અંશદુકાન, નાગદેવ અને ભૈરવના પ્રાસાદમાં શુભ છે. રાજાને અશ-ગજશાળા, અશ્વશાળા, થાન, નગર, રાજમહેલ અને સાધારણુ ઘરમાં શુભ છે. જ્ઞાનપ્રકાશ દીપાણુ ના પ્રથમ અધ્યાયના શ્લાક ૩૭ માં મૂલરાશિ લાવવાને પ્રકાર લખે છેકે " आयामं क्षेत्रसम्भूतं विस्तारेण हि गुणयेत् । सप्तविंशेहरेद्भागं शेषे स्यात् फलनिश्चयः ॥ ', ઘર અથવા દેવાલયની ભૂમિની લંબાઈના માપને વિસ્તારના માપ વડે ગુણુવી, જેગુણના ફૂલ આવે તેને સત્યાવીશથી ભાગતાં જે શેષ વધે તે મૂળરાશિ(ક્ષેત્રફુલ) જાણવું. દિશા સાધન— रात्रौ दिक्साधनं कुर्याद् दीपत्रध्रुवैक्यतः । સમે ભૂમિપ્રવેશે તુ શુલના વિવલેડથવા ર ઘર અને દેવાલય ઠીક દિશામાં ન હોય તે દિડ્યુ દોષ લાગે છે, તે માટે તે ખરાખર દિશાની સામે રાખવામાં આવે છે. રાત્રીના સમયમાં દિશાની સાધના દ્વીપક, સૂત અને ધ્રુવથી કરવામાં આવે છે, અને દિવસે દિશાની સાધના સમતલ ભૂમિ ઉપર શકું રાખીને કરવામાં આવે છે !! ૨૩૫જીએ રાજવલ્લભ અ-૧ લેા શ્લેા. ૧૦-૧૧ " प्राची मेषतुलारवेरुदयतः स्याद् वैष्णवे वह्निभे, चित्रा स्वातिममध्यगा निगदिता प्राची बुधैः पञ्जघा । मासादं भवनं करोति नगरं दिङ्मूढमर्थक्षयं, देवगृहे पुरे च नितरामायुर्धनं दिमूखे || }? राजव० अ. १ श्लोक १० મેષરાશિ અને તુલારાશિના સૂર્ય પૂર્વદિશામાં ઊગે છે. તથા શ્રવણુ અને કૃતિકાનક્ષત્રને ઉદય પૂદિશામાં થાય છે. ચિત્રા અને સ્વાતિનક્ષત્રની મધ્યમાં પૂર્વદિશા છે. એ દિશા જાણવાના પાંચ પ્રકાર વિદ્વાનેાએ બતાવ્યા છે. દેવાલય, ઘર અને નગર એ દિશામાં ન હોય તે દિગ્મૂઢ કહેવાય, જેથી ધનના ક્ષય થાય છે. અને તે ઠીક દિશામાં હાય તા હંમેશાં આયુષ્ય અને ધનની વૃદ્ધિ થાય છે.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy