SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासादमण्डने ૩૯ અરિનાશન પ્રાસાદ– મજે વૈષરવાર ઘણાવરાિરનારા. इति अरिनाशनप्रासादः ॥३९॥ શ્રીશૈલ પ્રાસાદનો ભદ્રની ઉપર એક એક ઉરૂઈંગ ચારે દિશામાં ચઢાવે તે અરિનાશન નામને પ્રાસાદ થાય છે. મારા શૃંગસંખ્યા-કેણે ૨૦, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૨૫ ઈંગ અને તિલક કે. ૪. શ્રી મલિજિન વલ્લભ-મહેન્દ્ર પ્રસાદ–વિભકિત ૧૯મી. चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिरथश्च सार्धकः ॥९३।। सार्धभागकं भद्रार्ध चार्धा नन्दीद्वयं भवेत् । कणे क्रमद्वयं कार्य प्रतिरथे तथैव च ॥१४॥ द्वादश उरुशङ्गाणि स्थापयेच्च चतुर्दिशि । महेन्द्रनामा प्रासादो जिनेन्द्रमल्लिदल्लभः ॥९५|| ___ इति मल्लिनिनवल्लभो महेन्द्रप्रासादः ॥४॥ પ્રાસાદની સમરસ ભૂમિના બાર ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, દોઢ ભાગનો પ્રતિરથ, દોઢ ભાગનું ભદ્રાધે, અને બે ભદ્રનંદી અધે અરધો ભાગ, આ પ્રમાણે તલ વિભક્તિ જાણવી, કેણ ઉપર અને પઢરા ઉપર કેસરી અને સર્વ ભદ્ર, એ બે ક્રમ ચઢાવવાં, ભદ્રની ઉપર કુલ બાર ઉરૂશંગ ચઢાવવાં. આવી જાતને મહેન્દ્ર નામને પ્રાસાદ છે, તે મલિજિનેન્દ્રને પ્રિય છે. ૯૩ થી ૫ શંગસંખ્યા-કેણે પક, પઢરે ૧૧૨, ભદ્ર ૧૨ અને એક શિખર કુલ ૧૮૧ ઇંગ. ૪૧ માનવેન્દ્ર પ્રાસાદरथोघे तिलकं दद्यात् मानवेन्द्रोऽथ नामतः । ફત માનવેરાતાઃ ૪૧ ઉપરના મહેન્દ્ર પ્રસાદના પ્રતિરથ ઉપર એક એક તિલક પણ ચઢાવે તે માનવેન્દ્ર નામને પ્રાસાદ થાય છે. શૃંગસંખ્યા પૂર્વવત્ ૧૮૧ અને તિલક ૮ પઢરે.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy