SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट नं.-१ કેસરી આદિ ર૫ પ્રાસાદા (અપરાજિતપુચ્છા સૂત્ર ૧૫૯) विश्वकर्मोवाच सान्धारांश्च ततो वक्ष्ये प्रासादान् पर्वतोपमान् । शिखरैर्विविधाकार-नैकाण्डैश्च विभूषितान् ॥१॥ પર્વતની જેમ શોભાયમાન, અનેક શિખરવાળા અને અનેક ગોવડે વિભૂષિત, એવાં સાંધાર જાતિના પ્રાસાદને હું કહીશ એમ વિશ્વકર્મા કહે છે. ૧ आद्यः पञ्चाण्डको ज्ञेयः केसरी नाम नामतः । तावदन्तं चतुर्वृद्धि-विदेकोत्तरं शतम् ॥ २ ॥ પહેલે કેસરી નામને પ્રાસાદ પાંચ ઈંગવાળે છે. પછી આગળના પ્રત્યેક પ્રાસાદની ઉપર ચાર ચાર શૃંગ વધારવાં, જેથી છેલ્લા પચીસમાં મેરૂપ્રાસાદની ઉપર એક એક શંગ થાય છે. જે ૨ પચીસ પ્રાસાદનાં નામ--- केसरी सर्वतोभद्रो नन्दनो नन्दशालिकः । नन्दीशो मन्दरश्चैव श्रीवत्सश्चामृतोद्भवः ॥ ३॥ हिमवान् हेमकूटश्च कैलासः पृथिवीजयः ।। इन्द्रनीलो महानीलो भूधरो रत्नकूटकः ॥ ४ ॥ १ रण्डकै भूषितान् ।
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy