SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Re इति स्थाप्या जिनावासे त्रिप्राकारं गृहं तथा । १ प्रासादमण्डने सवर्ण शिखरं मन्दारकं स्वष्टापदादिकम् ॥१॥ ९१ ॥ ઉપર જે મૂર્ત્તિ કહી છે, તે જિનાલયમાં સ્થાપન કરવી, તે જિનાલય સમવસરણવાળા, સવરણાવાળા, શિખરવાળા, ઘૂમટવાળા અને અષ્ટાપદવાળા થાય છે. ૫ ૯૧૫ प्रासादो वीतरागस्य पुरमध्ये सुखावहः । नृणां कल्याणकारी स्याच्चतुर्दिक्षु प्रकल्पयेत् ॥९२॥ કૃતિ નિતિષ્ઠા । વીતરાગદેવના પ્રાસાદો નગરમાં હોય તે સુખકારક થાય છે અને તે મનુષ્યના કલ્યાણ કરનારા છે, તે માટે તેને ચારે દિશામાં બનાવવાં. ॥ ૨ ॥ જલાશય પ્રતિષ્ઠા माघादिपञ्चमासेषु वापीकूपादिसंस्कृतम् । तडागस्य चतुर्मास्यां कुर्यादाषाढमार्गयोः ॥९३॥ असंस्कृतं जलं देवाः पितरों न पिबन्ति तत् । संस्कृते तृप्तिमायाति तस्मात् संस्कारमाचरेत् ॥ ९४|| વાવ અને કૂવા આદિની પ્રતિષ્ઠા મીનસ’ક્રાંતિ માસને છેડીને માઘ આદિ પાંચ માસમાં કરવી, તલાવની પ્રતિષ્ઠા ચામાસાના ચાર માસ તથા આષાઢ અને માગશર, એ છ માસમાં કરવી. જલાશયના પાણીના સ`સ્કાર ન કરે તે તેનું પાણી પિતરદેવ પીતા નથી, સહઁસ્કાર કરેલા પાણીથી જ પિતૃદેવ તૃપ્ત થાય છે. તે માટે જલાશયના પાણીના સસ્કાર અવશ્ય કરવા જોઇ એ. ॥ ૯૩ ૯૪ જલાશય કરાવવાનું પુણ્ય~~ जीवनं वृक्षजन्तूनां करोति यो जलाशयम् । दन्ते वा स लभेत् सौख्य-मुख्य स्वर्गे च मानवः ||९५|| વૃક્ષ અને દરેક પ્રાણીઓનુ જીવન પાણી છે, તેથી જે મનુષ્ય જલાશય આધાવે છે, તે મનુષ્ય જગતમાં ધન ધાન્યથી પૂર્ણુ સાંસારિક સુખેને તથા સ્વર્ગના સુખાને પામે છે. ॥ ૫ ॥ ૧‘મીમ્બર' |
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy