SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ प्रप्तमोऽध्यायः हर्म्यशालो गृहे वापि कर्तव्यो गोपुराकृतिः। एकभूम्यात्रिभूम्यन्तं गृहाग्रद्वारमस्तके ॥४६॥ इति पञ्चविधवलाणकम् । ઘરની આગળનાં દ્વાર ઉપર એક, બે અથવા ત્રણ મજલાવાળું બલાણુક કરવામાં આવે છે તેને હણ્યશાલ નામનું બલાણુક કહે છે, આ ગેપુરાકૃતિવાળું બનાવવું. કિલ્લાના દ્વાર ઉપર જે બલાણુક કરવામાં આવે છે, તેને ગેપુર નામનું બલાણુક કહે છે. કયા કયા દેવાની આગળ મલાણુક કરવું " शिवसूयौँ ब्रह्मविष्णू चण्डिका जिन एव च । एतेषां च सुराणां च कुर्यादने बलाणकम् ।। " अप० स० १२२ J0 टिका R एपिकाम संधी अप्टिका ५ પુમ્પિક નામની પ્રથમ સંવરણ.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy