SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મંડપની ફાલનાઓ कर्णतो द्विगुण भद्रं पादोनप्रतिकर्णकः। भद्रा मुखभद्रं च शेषं षड्वसुभाजितम् ॥१८॥ કેણાથી બમણું ભદ્ર કરવું, અને કેરણાથી પિણા ભાગને પહરે કરે. ભદ્રથી અરધું મુખભદ્ર કરવું. અને બાકી નદી આદિ છઠ્ઠા અથવા આઠમા ભાગની કરવી. ૧૮ दलेनार्धन पादेन दलस्य निर्गमो भवेत् । मूलप्रासादवद् बाह्ये पीठजवादिमेखला ॥१९॥ એ ફાલનાઓને નીકાળ પિતાના ચેથા અથવા અરધા ભાગને કરે, તથા પીઠ અને જંઘા આદિની મેખલાઓ (ખાંચાઓ) મુખ્ય પ્રાસાદના જેવી બહાર નીકળતી मनावी. ॥१८॥ गवाक्षेणान्वितं भद्र-मथ जालकसंयुतम् ।। गूढोऽथ कर्णगूढो वा भद्रे चन्द्रावलोकनम् ॥२०॥ ગૂઢ મંડપના ભદ્રમાં ગવાક્ષ કરવાં, અથવા જાળીઓ બનાવવી. કણાઓ ગુપ્ત રાખવા अर्थात् भ७५ वीपासपा ४२वा, अथवा बने यापन (भु मा) ४२वी. ॥२०॥ विद्वारे चैकवक्त्रेऽथ मुखे कार्या चतुष्किका। गूढे प्राकाशके वृत्त-मर्धोदयकरोटकम् ॥२१॥ इत्यष्टगूढमण्डपाः । ગૂઢ મંડપને ત્રણ અથવા એક દ્વારા કરવાં, અને દ્વારની આગળ ચાકી મંડપ કર, ગૂઢ અથવા પ્રકાશવાળા મંડયના વિસ્તારથી અરધા માનને ઉદયવાળ કટક (मट) ४२३. ॥ २१ ॥ * ૧ જ્ઞાનરત્નકેશમાં ઉદય ત્રણ પ્રકારને જણાવ્યો છે – " अर्धोदयं च यत्मोक्तं वामनं उदयं भवेन् । कृते चैव भवेच्छान्तिः सर्वयज्ञफलं लभेत् ।। अर्थोदयं च नवधा द्वौ भागौ परिवर्जयेत् । अनन्तमुदयं नाम सर्वलोकसुखावहम् ।। अर्धोदयं च नवधा त्रीणि भागानि संत्यजेत् । वाराहमुदयं नाम अनन्तफलदायकम् ॥" વિશેષ જાણવા માટે જુઓ અપરાજિત પૃચ્છા સત્ર ૧૮૭ વર્ધમાનાદિ આઠ મંડ૫.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy