SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ अथ प्रासादमण्डने पञ्चमोऽध्यायः। મંગલ नानाविधमिदं विश्वं विचित्रं येन सूत्रितम् । सूत्रधारः स एव स्यात् सर्वेषां पालनक्षमः ॥१॥ જેણે આ અનેક પ્રકારનું વિચિત્ર જગત બનાવ્યું છે, તે સૂત્રધાર (વિશ્વકર્મા) બધાંનું પાલન કરવામાં સમર્થ છે કે ૧ ગ્રંથની માન્યતાની ચાચના न्यूनाधिकं प्रसिद्धं च यत्किञ्चिन्मण्डनोदितम् । विश्वकर्मप्रसादेन शिल्पिभिर्मान्यतां वचः ॥ २ ॥ જગતમાં જે કંઈ ઓછું વધતું આ શિલ્પશાસ્ત્ર મંડનસૂત્રધારે કહ્યું છે, તે પ્રસિદ્ધ છે. તે વિશ્વકર્માની કૃપાથી શિપિઓને માન્ય થાય છે જે તે વૈરાજ્ય પ્રાસાદ चतुर्भागं समारभ्य यावत्सूर्योत्तरं शतम् । भागसंख्येति विख्याता फालना कर्णवाह्यतः ॥ ३ ॥ ચા લઈ એકસો બાર ભાગ સુધી વૈરાજ્યાદિ પ્રાસાદ બને છે. અને તેની ફાલનાઓ કેણાથી બહાર નીકળતી હોય છે. જે ૩ એ ફાલનાનાં ભેદ– ગોત્તરે ૨ક્ત મા કરાતા અવન્તિ તે समांशैविषमैः कार्या-नन्तभेदैश्च फालना ॥ ४ ॥ એક એક અંશની વૃદ્ધિ કરવાથી ફાલનાનાં એકસો આઠ ભેદ થાય છે. તેમજ અમ અને વિષમ અંશના ભેદ વડે ફાલનાઓનાં અનંત ભેદ પણ થાય છે | ૪ | ૧. “પstતુ' ૨. “નન્ટ ' | ----
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy