SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગાથાઓમાં કહેલી હકીક્ત શુદ્ધિગમ્ય થતી નથી. આસાઢે સાપનો રોત્તરી પંચાત્તરિસે પોષ જેઠા શ્રાવણ વીસસો ભાગ દેવે તજી દ્રોહ ૮૫૬ કાતી ફાગુણ સાઠીસી અસીયાસો માગશર માહ. ભાદ્રવ ને વૈશાખ બે એસે ને તીસાહ ૮પ૭ ચિત્ર આસુચે ચૂમાલસે ઇસ બારેહિ માસ ઘટે ઘડી વધે પલાં લહિયે સૂરિજ પ્રકાશ ૮૫૮ સૂર્યોદયથી કેટલી ઘડી દિવસ ગમે છે તે જાણવાની રીત અનિશિગણમાં ઘડીયાંજ્ઞાન ધારિથી મધ્યઅંતહ અંગુઠા પુરિ આઠ અંગ દશ તિથી ઘડી અંતર ૮૫૯ દાઈ ષડ રુદ્ધ ઘડીયાં હુઇ તરજીણી સુજાણુ તિન સાત વલી બારહ હવિચલી પરમાણ ૮૬૦ * પૂજનીયાં ચાર વસુ તેહાં પાંચ નવ ચવદે અંતિ ભુમત ધડી એ હર કહે અહનિરશ જેમાં તંતિ ૮૬૧ આ ગાથાઓમાં પણ હાથની આંગળીઓ દ્વારા ઈષ્ટ કાળ જાણવાની રીતિ છે. પણ તે સંપૂર્ણ સમજાતી નથી. વિમાન રવિ રિસીથી ગગનરિસી સમ હિન ત્યાં પાણી બાકી બિમણું હીર કહે રજની ઘડી પરમાણુ ૮૬૨ હીર કહે રજની નીરખી માથે જે રિસી હાઈ સસોદય અદય નવોદય લગે જોઇ ૮૬૩ આદિ પુનર્વસુ લેઈ છહ ભેલી અભિચાં સ્વાતી મથચારી એ આઠે રિસી સણોદય વિખ્યાતિ ૮૬૪ અોદય થવષાક કસ ઉત્તરમાં વિશ્રામ અવિવાહ યુગ આદ્રા કરચિત્રા નાદય આમ ૮૬૫
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy