SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ અને સૂર્તને વાર મેળવીને, નવે ભાગતાં જે ૭ શેષ વધે તે હવરયોગ થાય છે અને તે પ્રમાણમાં ઉત્તમ છે. સૂર્યના નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણીને, તે સંખ્યાને ત્રણ ગણી કરીને, શુકલાદિ વર્તમાન તિથિ તેમાં મેળવીને, સાતે ભાગતાં શેષ ૩ વધે તો ઘબાડગ થાય છે. આ વેબ હેવાગ કરતાં પણ ઉત્તમ છે. આ પેગમાં પ્રયાણ કરવું ઉત્તમ છે. પંચ તત્ત્વ હીર કહે તિથિવાર રિસી વહત લગ્ન ખિઈ તિણિ ભૂલી પણ ભાગ દે વધતે તત્ત્વ ગઈ ૬૫૫ પુહરી જલ શુભ તત્ત્વ મેય મધ્યમ તેજ કહાઈ વાયુ નિપ્પલ ગગને ફલેઈ નામ પ્રમાણુ કહાય ૫૬ પંચ સ્વરફલા નંદા સદા જયા રિગત પુના પણ તિથિ નામ તિમ પંચે સ્વર વહૈ ક્રમે બાલ કુમાર યુવાન ૫૭ વૃદ્ધ મૃત્યુ છહ છહ લડી રહઈ તિથોરી લાર થડે લાભ દે બાલ સ્વર અરધે ફલઈ કુમાર ૫૮ વૃદ્ધે મૃત્યુ ન સિદ્ધિ કાજ બહુ ફલ ફલઈ યુવાન એ પાંચે સ્વર હીર કહઈ જે લહઈ સે ચતુરાન ૬પ૯ અથ પ્રયાણે સ્વરેાદય – ચંદ્ર વહેતાઈ ગામ ગમીજે રવિ વહતે ગામે પસી જે. બિહું વહેતાં ઠામે રહીજે ઈણિ પેરે બેઠાં કાલ ગમીજે. ૧ વળી– ચંદ્ર વહેતે ચલીયે સૂરે કરે પ્રવેશ જાતી લક્ષમી બાહુડે ઈમ બેલ્યા ગુરૂ ઉપદેશ. ૧ ચંદ્ર વહતે ચાર પગ સુરહ પંચ ઠવિજે, એકે કાજે ચાહીયાં કાજ સરલા કરી છે. ૨ ૧ tળ આવે.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy