SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પશ્ચિમ દિશામાં–પુષ્ય અને પૂનર્વસુ નક્ષત્ર. ઉત્તર દિશામાં-હસ્ત અને રેવતી નક્ષત્ર. અથ કાલચક પ્રયાણે તજવું. પૂર્વ દિશાએ- તજ, દક્ષિણ દિશાએ પૂર્વાફાશુની તજવું. પાઠાંતરે–ઉત્તરા ભાદ્રપદ તજવું. પશ્ચિમ દિશાએ રોહિણી તજવું અને ઉત્તર દિશાએ-ઉત્તરા ફાગુની નક્ષત્ર તજવું જોઈએ. પૂર્વાદિક દિશાએ અનુક્રમે કીલોગ હોય. નક્ષત્ર ૧ - હાથી લખ્યા પ્રમાણે પૂર્વાદિ કમાત કીલકાગ તો તેષનાગત અથ જ્યોતિષસાર ગ્રંથે પૃષ્ઠ ૩૪ ગાથા. ૧૧૪ આ પ્રમાણે કીલકરોગનુ ફલ બતાવે છે. ઉત્તર દિશામાં ઉત્તરાફાગુની નક્ષત્ર, પૂર્વ દિશામાં જયેષ્ઠા નક્ષત્ર, દક્ષિણ દિશામાં પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર અને પશ્ચિમ દિશામાં હિણી નક્ષત્ર હોય તે તે કીલોગ કહેવાય છે અને આ એગમાં પ્રયાણ કરવું ન જોઈએ. સર્વ દિગ હારી છે નક્ષત્ર અને બીજા નક્ષત્રે કાર્યસિદ્ધિ કરે છે. સર્વ દિગ ગમને હસ્ત પૂ–પાશ્વો શ્રવણે મૃગ 1 સર્વ સિદ્ધિ કર: પુણે વિદ્યાયાં ચ ગુરે Wથા ૧ અર્થાત-જેવી રીતે વિદ્યાના આરંભમાં ગુરૂવાર શ્રેષ્ટ છે, તેવી રીતે હસ્ત, રેવતી, અશ્વિની, શ્રવણુ, મૃગ અને પુખ્ય આ છ નક્ષત્ર સર્વ દિશાઓમાં શુભ છે અને તેમાં પણ પુષ્ય નક્ષત્ર વિશેષે કરીને સિદ્ધિદાતા છે. એગિની પૂરવ દિશિ પડિવા નવમી અમનિ તીજ ઇગ્યારિસી દખણ પંચમી તેરસી નેઈ ચોથ ને બારસી ૬ર૭ પછિમ છકી ચઉદશી સાતિમ પૂનિમ વાય બીયા દશમી ઉત્તરઈ અમી અમાવસી ઈશાન ૬૨૮
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy