SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયાણ કાઈ પણ મુર્ત્ત જેવું ડાય તે કાર્ય કરનારની પ્રથમ રાશી જોવી-એ નામ ડાય તે કયા કાર્ય માં કયા નામથી ગણવું તેના ભેદ. અથ જન્મ રાશી માથ આપદા રાગ કષ્ટાયાં વિવાહે ગ્રહ પૂજને ! જન્મરાશી પ્રધાનત્વ નામ રાશીન ચિતચેત્ ॥ ૧ ॥ વાણિજ્યે વ્યવહારે ચ લાભાદિ ગ્રહ ગેાચરે 1 જન્મરાશી પ્રધાનત્વ નામરાથી ન ચિંતયેત્ ॥ ૨ ॥ પાઠાંતર- વિવાહ શુભ માંગલ્યે પુન્યો મહુગાચરે જન્મરાશી પ્રધાનત્વ નામરાશી ન ચિંતચેત્ ॥ ૩ ॥ અથ નામરાથી ગ્રાહ્ય દેશે એ પૂરે ગ્રામે પંચમ રાજસેવન નામરાશી પ્રધાન ચ જન્મરાશી ન ચિતચેત્ ॥ ૧ ॥ પાઠાંતર- દેશે ક્રૂરે પૂરે ગ્રામે સગ્રામે રાજસકટ નામરાશી પ્રધાનત્વ જન્મરાશી ન ચિંતયેત્ ॥ ૨ ॥ પુનઃ પાઠાંતર દેશે ગ્રામે ગૃહે યુધ્ધ સેવાયાં વ્યવહારકે 1 નામરાશી પ્રધાનત્વ જન્મરાશી ન ચિતયેત્ ॥ ૩ ॥ અથ ખાર રાશીને તિથિ ઘાત == નંદા વૃષ કું બે મકર તુલાયાં ભદ્રા ધન મીને મરણાં કરાતિ જયા મિથા કન્યા રીક્તા મેષ કચેઃ પો સિદ્ધ વૃશ્ચિક કાલ વંતી ચ પા ॥ ૧ ॥ મેષાદિ ૧૨ રાશિને નંદાદિ તિથિ ઘાત ચક્ર. Epping
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy