SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ શુક્ર વિચાર આડ માસ ને માર દિન પૂરવ શુક્ર વસંતિ દિન બારિ હીર કહઈ મંડલ રહઈ એકાંતિ ૫૪૮ શુક્ર વસે પશ્ચિમ મહીં આઠ માસ ઇન ખિ હીર કહઈ તેરહ દિવસ ગુપ્તા જોઇશ સાખી પ૪૯ ઉગમણે જ્યાં શુક્ર રહઈ ત્યાં અગનિ દાહિeઈ નૈરય પછિમ નારીયાં ઉઠી ગામણ કરેઈ ૫૫૦ જ્યાં આથમણે ભગુ વસે ત્યાં વાયવ્ય ઇશાન દિશિ ઉત્તર ને ઉગમણી મહિલા ફરે સુજાણ ૫૫૧ શુક્ર સામે દાહિણે કદી ન જાર્વે ચાર ગુરવિણી નારી બાલસું નવપરણિત નૃપસાર ૫૫૨ સનમુખ ભગુ નરપતિ દુખી વાંઝણી હુઈ પરણીત ગર્ભિણીનો જાઈ ગરજ માસુત મરે અચિંત પપ૩ હીર કહે સનમુખ અસિત ગુરુ ભૃગુ ખમણ ન લેઈ પિણુએ ત્રિયા પીયરી લેતો દોષ ન લાગે કઈ ૫૫૪ એક ગાર્મ એકણુ પુરોહિ ડર હકાલ વિવાહ તીરથ યાત્રાઈ જાવતાં શુક્ર કરાઈ ઉછા ૫૫૫ ઉગતે રાખે દશ રયણ ચવદહ રાખે ખીણ મ સુરગુરુ તિમ યુદ પણ વરજી વજા વીણ ૫૫૬ પંચ વશિષ્ટ ગમે તીય વાસર સુવન્ન જામ એક પાંચ મહરત યવન કહિ ભગુ તજીયે સુવિવેક પ૫૭ શુક્ર અંધ વિચાર રેવતિ અરસણિ નઈ ભરણી કત્તિક પહિલો પાય શષ નહિ તે રિસાં ચાલ્યાં સવિ સુખ થાય ૫૫૮
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy