SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચગનું ફલ આ પ્રમાણે છે – ૧ થી ૩ મધ્યમાં ખરાબ–વર અને કન્યા બંને પક્ષને નાશ કરે. ૪ થી ૬ પૂર્વમાં ઉત્તમ-લક્ષમી, ધન, અને ધાન્યની પ્રાપ્તિ થાય. ૭ થી ૯ અગ્નિ ખૂણામાં ખરાબ-મૃત્યુ અને કન્યાના પક્ષને કુલ નાથ. ૧૦ થી૧૨ દક્ષિણ દિશામાં ખરાબ-દુર્ભગા, દરિદ્રતા અને મૃત્યુ થાય. ૧૩ થી ૧૫ નૈરૂત્ય ખૂણામાં ઉત્તમ-પુત્રલાભ, સુખ અને સૌભાગ્ય. ૧૦ થી૧૮ પશ્ચિમ દિશામાં ખરાબ-કન્યાને વધવ્યતાની પ્રાપ્તિ થાય. ૧૯ થી ર૧ વાયવ્ય ખૂણામાં ખરાબ-કન્યા વ્યભિચારિણી થાય. ૨૨ થીરક ઉત્તર દિશામાં ઉત્તમ-ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય ૨૫ થીર૭ ઈશાન ખૂણામાં ઉત્તમ-સુખ અને સંપદાની પ્રાપ્તિ થાય. –શીધ્રબેધે પ્રથમ વિવાહ પ્રકરણે પાકાર ચમ. ] આ આઠ ફરતાં તે વરને પ જ ચેરી કાલના ૧૧ ર૭ | ૨ નક્ષત્રો ૧૨ ) ૧૦ ૧૪ RY I" / ૦ '. અથ પટ્ટાકાર ચક્રમ પટ્ટકારં લિખેત ચક્રમણકાણ સમન્વિતમ ચમિન ભવેત્સર્ય તદાદ્ય પદ્યાગ ત્રયં ૨૬
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy