SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ-જેવી રીતે સિંહના એક બાળક માત્રથી કરો હાથીઓને સમૂહ નાશી જાય છે. તેવી રીતે રવિયોગથી નાશ પામેલા બ્રહો આકાશમાં દેખાતા નથી. અર્થાત જે રવિયોગ બલવાન હોય તે બીજા કુયોગ નાશ પામી જાય છે. વળી કહ્યું છે કે– રવિયોગે રાજયોગે માગે અશુદ્ધ દિઅહ વિ . જે સુહં કર્જ કીરઈ તે સર્વ બફલ હોઈ છે ભાવાર્થ—અશુભ દિવસે પણ જે રવિયોગ, રાજયોગ અથવા કુમાર યોગ હોય અને તે દિવસે શુભ કાર્ય કરવામાં આવે તે તે બહુ ફલને આપનારું થાય છે. વળી કહ્યું છે કે તિથિ એક ગુણી પ્રોક્ત નક્ષત્ર ૨ ચતુર્થબુમ છે વારે અષ્ટ ગુણે પિત કરવું પડશાન્વિતમ છે દ્વાત્રિશત્ ગણે યોગ પછી તારા બલિ મૃતા છે ચંદ્ર શતગુણું પ્રોક્ત તસ્માત્ સૂર્ય બલિસી ારા ભાવાર્થ-તિથિ ૧ વણ, નક્ષત્ર ચાર ઘણું, વાર આઠ ઘણે કરણ ૧૬ વર્ણ, યોગ ૩ર ઘણે, તારા ૨૦ ઘણું, ચંદ સો ધણે, લગ્ન ૧૦૦૦ ઘણું આ ગણાવેલા ક્રમમાં એક એકથી વધારે બલવાન છે. આ બધાથી પણ રવિયોગ લાખ ઘરે બલવાન છે. એટલે જે દિવસે રવિયોગ હેાય તે દિવસે ગમે તેટલા બીજા કોગે હોય તે દિવસને શુભ માનીને શુભ કાર્ય કરવાથી શુભ ફલની પ્રાપ્તિ થાય છે. તિર્મયૂખ' ગ્રંથમાં પ્રયાણ વખતે ઘબાડ યોગ સારે ગણાવ્યો છે, જે આ પ્રમાણે છે: સૂર્ય ભાદગણતુ ચાંદ્ર ત્રિગુણું તિથિ મિશ્રિતમ છે સપ્તશિસ્તુ હરેભાગે ત્રિણિ શેષે વબાડકમ ઘબાડપિ પ્રયાણું સ્યાત બહુર્થ લભતે નરમ છે સર્વસિદ્ધિ મવાનેતિ જયતે વાંછિત ફલામ ધરા
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy