SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ठ | जिनप्रासाद - आयतनादि शास्त्रविहिनापवादेन कथ्यते मुनिपुंगवैः । गुणदोषौ च विज्ञाय शिल्पी कुर्बति बुद्धिमान् ॥ १५ ॥ કદાચ કાઈ સમય કારણસર અપવાદરૂપ શાસ્ત્ર વિહિન માર્ગ ઋષિમુનિએએ કહ્યા હોય તે તેના ગુણદોષ જાણીને બુદ્ધિમાન શિલ્પીએ તેવું કાર્ય કરવું, कवचित् शास्त्रविहिनं तु यदि कर्मज्ञधीमताम् । कर्मठे कुशले तस्मिन् वेधदोषो न जायते ॥ १६ ॥ વાસ્તુ કર્મના બુદ્ધિમાન કમંડના જ્ઞાતા એવા કુશળ સ્થપતિને જે કદાચ એવા સંજોગામાં અણુછૂટકે શાસ્ત્રવિહિન માગે જવું પડે તે તે વેષદોષ ન જાણવા अलिंद तलभूम्युच्च देवकुलीभुवस्तलम् । प्रणालं कारयेद्धिमान पूर्वताग्रभागत || १७ ॥ ૪૭૭ અહીં પરસાળ-ચાકીની ભૂમિ તળ કરતાં દેવકુલિકાના ગર્ભગૃહનું ભૂમિતલ ઉંચુ` રાખવું અને તેનેા ઢાળ આગળ પૂર્વમાં ખુપ્તમાન શિલ્પીએ રાખવા. गुणा बहवो यत्र दोष एकेो भवेद्यदि । गुणाधिकं चाल्पदेोषं कर्तव्यं नात्र संशय ॥ १८ ॥ જે સ્થાપત્ય કામમાં ઘણા ગુણેા હાય અને કોઇ એકાદ દોષ હોય તે તે દોષ ગણાતા નથી. તેવા અધિક ગુણવાળા અને અલ્પદેષવાળાં કાર્યાં નિર્દોષ છે તેમ જાણવું. તેમાં સંશય ન કરવા. અગ્નિકુંડમાં જળખિન્દુએની સ્થિતિ જેવું તે જાણવુ. अष्टापद समास शिखरं मेरुमानकम् । कृते भावकल्पांश क्षेत्रमा न येोजयेत् ॥ १९ ॥ અષ્ટાપદ, સમવસરણ કે મેશિખરને શાસ્ત્રમાં કહેલા એમના માનપ્રમાણુ પ્રમાણે કરવાનું અશકય હોય તે ન કરવાં. પરંતુ તેના વ્યવહારૂ કલ્પિતભાગથી ભાવ દેખાડવા. । વ્રુક્ષાએઁવ ।।
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy