SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ पूर्वाध परिशिष्ठ कर्तिका छुरिकामाना चक्रे च त्रिसमाकृतिः । शिरोऽस्थिक कपाल स्याच्छिरश्च रिपुशीर्षकम् ॥ इति कर्तिका कपाल शीर्षकम् કર્તિકા (કાતર) છરિકાના માન પ્રમાણુની કરવી. તેને પકડવાનાં બે ચક્રો ત્રણ સમાન આકૃતિનાં કરવાં. ખપ્પર અર્થાત્ મનુષ્ય મસ્તકની ખોપરીનું પાત્રકપાલ જાણવું. અને શત્રુનું મસ્તક શિર જાણવું. सो भुजंगस्त्रिफणी शृंग स्याद्वै गवादिनम् । हल हलाकृतिः कुर्यात् कुन्तं वै पंचहस्तकम् ॥ ३५ ॥ માથે ત્રણ ફેણવાળે સર્ષ–ભુજળ, અભિષેક માટે ગાય કે વૃષભનું શૃંગ અને ગણપતિને દંશળ તથા હળ તે તે આકૃતિનાં કરવાં. અને ભાલું પાંચ હાથના प्रभानु नरा. पुस्तक युग्मताल स्याद् जाच्या मालाक्षसूत्रकम् । कमडलुश्च पादानः श्रुग्वै षटत्रिंशद गुला ॥ ३६ ॥ . પુસ્તક બે તાલ (૨૪ આંગળ પ્રમાણુનું) જાપ જપવાની માળા અક્ષસૂત્ર અને કમડળ પિણે તાલ (૯ આંગળ) અને સુવ-હેમ કરવાને સર–શુચિ છત્રીશ આંગળ પ્રમાણને જાણ. (સર અને શુચિ તે બે હેમપયોગી પાત્રો છે. તેમાં શુચ વિશિષ્ટ હોમમાં લેવાય છે.) पद्म च पद्मसंकाश पत्र मुक्तं च लोलकम् ।। पद्मासनायुग्महस्ता योगमुद्रा तथोच्यते ॥ ३७ ॥ इति पद्मपत्र-योगमुद्रा પદ્મના જેવું કમળ અને કમળના જેવું લોલક પાત્ર અધપદ્માસન અને બે હાથથી યોગમુદ્રા થાય છે. (મૂર્તિ શાસ્ત્રમાં એક હાથની ત્રણ મુદ્રા વરદ, અભય .भने तनी उपाय छे.) ઇતિ પવિંશાયુધ લક્ષણ-અપરાજિત સુવસાન ૧૩૫ अथ किरीटः ॥ अत्रैकांगुलसम्मितेन परिवेष्टयोष्णीषपटेन के काटीर मुकुटोज्ज्वल विरचयेदष्टांगुलैः सर्वतः । द्वयष्टाभिधृतिसम्मितैर्दिनकरद्वन्द्वममैर गुलै रुष्णीषोपरि भासमानमुकुटोपेत किरीट हरौ ॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy