SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ पूर्वाध परिशिष्ठ द्विमुष्टयन्ध्यं गुल मध्यं मध्यावं च द्विहस्ततः । निम्न चोभयतः कुर्याद् गुणाधारे तु कर्णिके ॥ २५ ।। ....गुल मध्यदेशे चवमोनर्गुणैर्मतम् (१) । सप्ताष्टनवमुष्टिश्च बाणः पुष्प अद्गणैः (?) युतः ॥ २६ ॥ कुंभके कुभयेद् बाण पूरकेण तु पूरकेत् ।। रेचके रेचयेद् बाण त्रिविधं शरलक्षणम् ॥ २७ ॥ इति धनुर्वाणः॥ ધનુષ્ય બે મૂઠી, બે આંગળ મધ્યમાં અને નીચેથી ઉપરની લંબાઈ ૨ હાથની જાણવી. નીચે બે બાજુ ગુણાધાર–એટલે દોરી રાખવાની બે કર્ણિકા (પાંખડી) કરવી. ૭, ૮ અને ૯ મુષ્ટિ પ્રમાણના પુષ્પક” એવા બાણની લંબાઈ જાણવી. કુંભક ધનુષ્યને કુંભક બાણ, પૂરકને પૂરક અને રેચકને રેચક એમ ત્રણ પ્રકારના શર-બાપુનાં લક્ષણ જાણવાં. मकरद्वित्रिक चापि पाशा ग्रंथिसमाकुलम् (१) अंकुश चांकुशाकार तालमानसमावृतम् ॥ २८ ॥ इति पाशांकुशौ ॥ મકરનાં ચિહ્ન (મગરનું મુખ) જેમાં હેય તે બે કે ત્રણ ગાંઠવાળું પાશ જાણવું. અંકુશ અંકુશના આકારનું બાર આંગળ પ્રમાણનું કરવું. घंटा घंटाकृतिः कुर्याच्चतुर्धारा च रिष्टिका । दर्पण दर्शनार्थ च दंडः स्यात् खड्गमानतः ॥ २९ ॥ इति घंटारिष्टिदर्पणदंडम् । ઘટા-ટેકરી ઘંટા જેવી આકૃતિની કરવી, તીક્ષણ ચાર ધારવાળી રિષ્ટિક રચવી. મુખદર્શન માટેનું દર્પણ ખના દંડમાન જેટલું પચાસ આગળ प्रभानु ४२... शंखश्च दक्षिणावर्तश्चक्र चारयुत तथा । गदा च खड्गमाना स्यात् पृथुताल अकंदाणे त्रयम् (2) ॥३०॥ इति शंखचक्रगदा ।। શંખ દક્ષિણાવત રચો, અને ચક્ર ચાર યુતને જાણવો. ગદાનું માન પ્રમાણુ ખગ જેટલું-પચાસ આંગળની લંબાઈનું જાણવું. તેને ઉપરને ગોળ ભાગ ૧૨ આગળ લાંબે અને ત્રણ આંગળ પળે રાખો.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy