SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ पूर्ण भद्रादि पंचविशति पंचदेव प्रासाद अ. १९ ज्ञानप्रकाश दीपाव ૨ ઋષિક્ટ પ્રાસાદ-- तृतीयमुरुशृंगं च ऋषिकूटः स उच्यते ॥ २९ ।। इति ऋषिकूटमासादः કીર્તિપતાક પ્રાસાદને જે ત્રણ ત્રણ ઉરુગ ચારે તરફ ચડાવવામાં આવે તે ઋષિકૂટ નામને પ્રાસાદ થાય છે. ૨૯ 3 श्रीवत्स प्रासा-- रेखोवे तिलकं कुर्याद् नंद्यां भंग श्रीवत्सकम् । इति श्रीवत्सपासादः ઋષિકટ પ્રાસાદની રે ઉપર એક તિલક અને નંદી ઉપર એક શૃંગ ચડાવવાથી તે વત્સ નામને પ્રાસાદ થાય છે. ૪ વિજય પ્રાસાદ– ततः शृङ्गं च विजयः सर्वकर्मफलप्रदः ॥ ३० ॥ इति विजयः શ્રીવત્સ પ્રાસાદની રેખાયે (તિલકના બદલે એક શગ ચડાવવામાં આવે તે સર્વ કામન આપનાર વિજય પ્રાસાદ થાય છે. ૩૦ ૫ ગરુડ પ્રાસાદ-~ कणे कूट नंदिङ्ग कर्णस्योभयपक्षतः । पक्षिराजः समाख्यातः प्रासादो भवनोत्तमः ॥ ३१ ॥ इति गरुडः ॥ इति विष्णुप्रियपंचप्रासादा द्वितीयभेदे ॥ રેખા ઉપર એક ફૂટ અને રેખાની બને બાજુની નંદી ઉપર એકેક ઈંગ ચડાવવાથી પક્ષિરાજ (ગરૂડ) નામે ઉત્તમ પ્રાસાદ થાય છે. એ રીતે વિષ્ણુને વલ્લભ એવા પાંચ પ્રાસાદ બીજા ભેદે કરીને કહ્યા. (અપરાજિત મતે). ૩૧ ॥अथ जिनदेवपंचप्रासादलक्षणम् ।। . પરાગ પ્રાસાદલક્ષણ चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्विंशद्विमाजिते । पादोन पंचभिर्भागैः कर्णश्चैव प्रकल्पयेत् ॥ ३२ ॥ प्रतिकर्णः समकार्यः अङ्गप्रत्यङ्गकल्पना । कर्गप्रतिकर्णयोर्मध्ये कुणिका चैव भागिका ॥ ३३ ॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy