SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ चतुर्विशति गौर्या स्वरुपम् अ, १६ ज्ञानप्रकाश दीगर्गव पाशं च वामहस्ते तु लिङ्गं च तदधः स्थितम् । प्रेतासना महादेवी त्रिपुरा नाम मूर्तिकः ॥१०॥ | ત્રિપુરાદેવીને જમણા હાથમાં અભય, ઉપરના હાથમાં અંકુશ, ડાબા ઉપલા હાથમાં પાશ અને નીચેના ડાબા હાથમાં શિવલિંગ ધારણ કરેલી એવી પ્રેત ઉપર સવારી કરનારી એવી ત્રિપુરા નામની મહાદેવી-ગૌરી જાણવી. ૯-૧૦ ३ सौभाग्यावी दक्षिणे चाक्षसूत्रं च तस्योवे पद्ममुत्तमम् । वामे तु पुस्तकं चैव वामाधः फलमुत्तमम् ॥ ११ ॥ गरुडे च समारूढा सौभाग्यवेत्ता मूर्तिकः । સૌભાગ્યા દેવીના જમણા હાથમાં માળા, જમણા ઉપલા હાથમાં કમળ, ડાબા હાથમાં પુસ્તક, ડાબા નીચલા હાથમાં ફળ (માતુલિંગ), ગરૂડની સવારી કરેલી છે એવી સૌભાગ્યા નામની દેવી જાણવી. ૧૧ ४ विन्या हवी- . दक्षिणे चाक्षसूत्रं च तवे दंडमुत्तमम् ॥ १२ ॥ वामे तु पुस्तकं चैव वामधश्चाभयं तथा । प्रसन्नमुखा देवी च विजया नाम मूर्तिकः ॥ १३ ॥ જેના જમણા હાથમાં માળા, ઉપરના જમણા હાથમાં દંડ, ડાબા હાથમાં પુસ્તક અને ડાબા નીચલા હાથે અભય છે તેવી પ્રસન્ન મુખવાળી દેવીને વિજ્યા નામની મહાદેવી જાણવી. ૧૨-૧૩ ५ गौरी देवी दक्षिणे चाक्षसूत्र च भूजोयश्वरमेव च । गणं च वामहस्ते च तस्याश्च कमंडलुम् ॥ १४ ॥ गौरी नामेन विख्याता मूर्तिश्च सिंहवाहिनी । જેના નીચેના જમણા હાથમાં માળા, ઉપરના જમણા હાથમાં શિવ, ડાબા હાથમાં ગણપતિ અને નીચેના હાથમાં કમંડલ ધારણ કરેલાં છે અને સિંહનું વાહન છે એવી ગૌરી નામની દેવી જાણવી. ૧૪ * :-२-देवतामूर्तिप्रकरणे अष्टमोऽध्याय- . अथ गौरी प्रवक्ष्यामि प्रमाणं मूर्तिलक्षणम् । चतुर्भुजा त्रिनेत्रा च सर्वाभरणभूषिता॥ गोधासनोपरिस्था च कर्तव्या सर्वकामदा ॥१॥ ॥ इति गौरीमूर्ति सामान्य लक्षणम् ॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy