SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ वृषभ लक्षणम् अ. १५ ज्ञानप्रकाश दीपार्णव ૨૧૩ ભાગના, પગની જાડાઈ દેઢ ભાગની બને છંગ (શીંગડા)નું અંતર બને કાનની વચ્ચેનું એકેક ભાગનું રાખવું. આ પ્રમાણે જયેષ્ઠ માનના વૃષભનું પ્રમાણ કહ્યું. હવે મધ્યમાનના વૃષભ લક્ષણ સાંભળે. ૪-૫-૬ વૃષભનું માધ્યમ માન अष्टभागो भवेद् दीर्धे उच्छ्रये तु षड्भागिकः । वक्त्रं सपादं द्विभागं ग्रीवा सपादभागिका ॥ ७ ॥ सपादभागं स्कंधं च पृष्ठं तु सपादत्रयम् । पादौ द्वौ सार्द्धभागैस्तु खुरिका चार्द्धभागिका ॥८॥ घुघुरं चार्द्धभागं तु श्रृङ्गमूले द्विनेत्रकम् । ક્રિનેત્રે ૨ તતઃ પૃદય મર્ છે ? મધ્યમાનનાં વૃષભ લક્ષણ કહે છે. તે લંબાઈમાં આઠ અને ઉંચાઈમાં છ ભાગને કરે, મુખ સવા બે ભાગનું, ગળું સવા ભાગનું, સ્કંધ (ખાંધ) સવા ભાગને, પીઠ સવાત્રણ ભાગની, પગ દેઢ ભાગના; ખરી અરધા ભાગની, ઘુઘરૂ અર્ધભાગનું, શિંગડાના મૂળમાં આંખો કરવી, બને શિંગડાનું અંતર આંખોના અંતર જેટલું રાખવું. ૭-૮-૯ વૃષભ કનિષ્ઠ માન-- एवं श्रृङ्गान्तरं प्रोक्तं मानो हि वृषभस्य च । अतः कनीयस वक्ष्ये यथा रुद्रेण भाषितम् ॥ १० ॥ सप्त पंचविभागेन आयामे चोच्छ्ये बुधः । तत्र भागोदितं कृत्वा शान्तिकं पौष्टिकं भवेत् ॥ ११ ॥ રજા માળ ......વિજિજે ! વૃષભનું શૃંગાન્તર કહ્યું. હવે મહાદેવજીએ કહેલું વૃષભનું કનિષ્ઠમાન કહું છું. સાત ભાગ લંબાઈ અને પાંચ ભાગ ઉચાઈને વૃષભ કરવો. આ ભાગ પ્રમાણે નંદી કરવાથી શાંતિદાતા અને પુષ્ટિદાતા થાય છે. મુખ્ય બે ભાગનું કરવું. એ વિધિથી સર્વથી જાણવું. ૧૦-૧૧
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy