SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અથ શિરાવર્તન-- शिरोवर्तनमधुना लिङ्गानां वक्ष्यते क्रमात् । छत्रामा त्रपुषाभा च कुक्कुटांडाऽर्धचन्द्रका ॥ बुद्बुद सदृशाः पञ्चै-वोद्दिष्टा वर्तना शिरः ॥ ४४ ।। छत्राभमष्टमांशे तु साद्वयंशशिरस्तथा । पडशे च चतुर्भागे त्रपुषाभशिरः सम ॥ ४५ ॥ विस्तारार्द्ध कुक्कुटांड ज्यशैकभागार्द्धचन्द्रम् । सार्द्धत्र्यंशे तुल्यव्यास-मष्टांशे बुबुदाकृतिः ॥ ४६ ॥ ઘટિતલિંગના શિરવર્તન ક્રમથી કહું છું. ૧ છત્રાભા, ૨ પુષાભ, ૩ કુકુ ટાંક, બાલચંદ્ર, ૫ બુબુદાકૃતિ, તે પાંચ પ્રકાર શિરવર્તન લિંગના જાણવા. ૧ છત્રાલિંગના વિસ્તારના આઠ ભાગ કરી તેના અઢી ભાગ ઊંચું શિર (શિરાવર્તન) રાખવું, તે છત્રાભ. ૨ વપુષાભ–લિંગના વિસ્તારના છ ભાગ કરી તેને ચાર ભાગ ઉંચું શિરેવત્તન રાખવું, તે ત્રપુષાભ. ૩ કુકકુટાંડક–લિંગના વિસ્તારથી અર્ધ એટલે અમેળ શિરેવતન રાખવું, તે મુકુટાંડક. ૪ બાલચંદ્રલિંગના વિસ્તારના ત્રણ ભાગ કરી એક ભાગ ઉંચું શિરવર્તન રાખવું, તે બાલચંદ્ર. ૫ બુબુદાકૃતિ–લિંગના વિસ્તારના આઠ ભાગ કરી સાડા ત્રણ ભાગ ઉંચું શિરિવર્તન રાખવું, તે બુબુદાકૃતિ. એ રીતે શિવલિંગના પાંચ પ્રકારનાં શિરે વર્તન જાણવાં. ૪૪-૪૫-૪૬. શિરાવર્તનના અન્ય મત आधलिङ्गे त्रिभक्ते तु भागैक बालचन्द्रमाः । अनाये च चतुर्भक्ते कुक्कुटांड प्रकीर्तितम् ॥ ४७ ॥ सुरगणाचिते छत्रा सार्द्धद्वयं तु चाष्टभिः । सर्वसमं पडंश च त्रपुष्करं प्रकीर्तितम् ॥४८॥
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy