SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ मंडपाधिकार श्र. १० भानप्रकाश दीपार्णव जगती तु शिरोदेशे जठरे चोत्तरङ्गकम् । अधस्तुलोदये भूमि-घटनादि च तत्समम् ॥ १०० ।। तत्सम तु प्रकर्तव्य-मुतरङ्गे सपट्टकम् । उदयोन्नतमानेन सोपानं तुलामध्यतः ॥ १०१ ॥ જગતીના મથાળા સુધીમાં એટલે તેના જઠરમાં દ્વારા ઉત્તરંગને સમાસ ક. (જગતી નીચેના પ્રવેશ મંડપ કે ચેકીને) તુલા-પાટડાને ઉદય અને ભૂમિદલ, કુંભા બરાબરમાં સમાવવો. જગતીની ચેકીને પાટ બરાબર પ્રવેશદ્વારને ઉત્તરંગ રાખ. જગતીના ઉદયના માનમાં પાટડાની અંદર ઉપર ચડવાનાં પગથીયાં કરવાં : ૧૦૦-૧૦૧ મીતંમશિરણં પૃથસૂત્રતાપિની भूमिं तु भूमिमानेन समसूत्रैविचक्षणाः ॥ १०२ ॥ મૂળ પ્રાસાદના બલાણકના કુંભી થાંભલા સરાપાટ અને બીજા પાટ આદિ મજલે મજલાના પ્રમાણે વિચક્ષણ શિલ્પિએ સમસૂત્રે રાખવા. ૧૦૨ बलाणकस्तत्तदग्रे तोरण भद्रमस्तके । तद् बाह्ये मत्तावरण सन्मुखं वामदक्षिणे ॥ १०३ ॥ ૧. બહાણુક બહાનક-એટલે લૌકિક ભાષામાં ડેલી=પ્રવેશદ્વાર કે ઠાર પર ભાગ જા. દેવપ્રાસાદમાં પ્રવેશમાગ ઉપરનો મંડપ અગર કેટલેક સ્થળે મળ મંદિરની સામે ગર્ભગૃહ કરવામાં આવે છે. દેવપ્રસાદમાં બલાણુક એ રીતે વિશેષ ભાગ હોય છે. કે મૂળ પ્રાસાદની ભૂમિ એક મજલા જેટલી ઉંચી હોય ત્યારે આવા બાળક નીચેથી પ્રવેશ થાય છે, આમ નીચેના પ્રવેશદ્વારની પણ આગળ કોઈ એક, ત્રણ કે ચાર ચતુકકા (ચકી) અગર મંડપ કરે છે. ત્યારે તેને મુખમંડપ કહે છે. (તેને પણ વામન નામ બલાક કહે છે.) અગર ઉપરના બલાક મંડપના લગભગ અર્ધભાગે પદના હિસાબે પણ નીચે ઠાર મૂકવામાં આવે છે. આ કારને જમતીમાં સમાસ થાય છે. પરંતુ કયાંક ઓછા ઉદયવાળી જગતીમાં ક ૧૦૧ પ્રમાણે નીચેના મુખમંડપ કે ચેકીના પાઠ અને તે પર ભૂમાલ (છાતીયા-રણથળ-લાદી ફર)ને સમાસ મૂળપ્રાસદના ઉદબરની અંદર એટલે કુંભાની અંદર સમાવે છે. નીચેના મુખમંડપ કે ચેકીને પાટ ધારના ઉત્તરંગ ઉપર સામાન્ય રીતે હેય છે. પરંતુ જ્યાં એવા ઓછા ઉદયવાળી જગતીમ દ્વારા ઉત્તરગના સમસૂત્રે અગર કાંઈક ઉચે પાટનું તળ રાખવાની ફરજ પડે છે. આ વિષય સ્થાનમાન અને ભૂ મતલના ઉદય ઉપર વિશેષ આધાર રાખે છે. ઉત્તમ નામ બલાણક દ્રાવિડના ગેપુર જે અગર રાજપ્રાસાદ આગળ, મેટા ટાવર જે જાણવે. પરંતુ એટલું યાદ રાખવું જરૂરી છે કે મૂળ સ્થાપત્ય કરતાં બલાણાડુંક પણ નીચું હોવું જોઈએ. શિાહપગ્રંથની આજ્ઞા અને લૌકિક માન્યતા ભૂલવી નહિ જેમ આપણે મકાન કરતા આગળની ડેલી જૂચી રાખીએ છીએ, તેમ આ સૂઆવા કાર્ય સમયે ભુલવું ન જોઈએ. »
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy