________________
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपाव
१४७ द्वादशशतस्तंभाश्च भूमिका पंचधोच्छ्रिता ।
मेरुमंडप उक्तश्च द्विभौमोर्च च मांडतः ॥ ३७ ॥ એક બાર સ્તંભવાળે પાંચ મજલાવાળો મેરૂમંડપ જાણ. તે બે મજલાની ઉંચાઈ ઉપર કરે. તે પર માઢ કર. ૩૭
द्वौ द्वौ स्तंभौ इस्खयोगाद् मंडपाः स्युर्यथाक्रमम् ।
चतुःषष्टिस्तंभकान्तं मंडपाः पंचविंशतिः ॥ ३८ ॥ એક બાર સ્તંભેથી બબ્બે સ્તંભ ઓછા ઓછા ક્રમથી કરતાં ચોસઠ સ્ત સુધીના પચ્ચીશ મંડપ થાય (એમ સહ સ્તંભોવાળા બે ભૂમિને ત્રિલોકવિજય મંડપ જાણો.) ૩૮
'छाद्याचं द्विपदं स्यात् तथा वै पद्मसंभवे । जंघाचे तु तथा कार्या नवधा पंचलक्षणम् ॥ ३९ ॥ जंघोत्सेधं समोदयं षोडशांशं समोव॑तः । उत्तरोत्तरसूत्रेण बाह्यपट्टाभर संशयः ॥ ४० ॥ गर्भच्छाद्य तत्सेधस्था शाखा............... तत्क्षेत्रस्य........उक्त बाह्यपदं न संशयः ॥४१॥ मंडपाने द्वितीयस्तु तृतीयस्तु यदा भवेत् । द्वारस्य विक्रमे (१) यस्य द्वारपट्ट न संशयः ॥ ४२ ॥ द्वारस्याघे त्रिभागे वा यावद् दशांश विधीयते । दोषस्तत्र समाख्यात-स्तालभेदोऽन्यथा भवेत् ॥४३॥ अलिंदाश्चोपलिंदाश्च भ्रमसूत्रानुसारतः ।।
बाह्यद्वारं तु कर्त्तव्यं किंचिन्मूलाधिकं शुभम् ॥ ४४ ॥ (સગ્નમ મહાપ્રાસાદમાં) છજા સુધીમાં ઉપર બે પદની નીકળતી ચતુષ્કિકાની રચનાવાળા મંડપનું નામ પસંભવ જાણવું, જંઘાના અર્ધભાગ સુધીમાં નવ ભાગમાં પાંચ લક્ષણ જાણવાં. અંધાની ઉંચાઈ બરાબર ઉદય કરે, કે સેળમાં ભાગ ઉપર લઈ જ (૨) એમ ઉત્તરોત્તર સૂત્ર બહારના પદેની ઉંચાઈ સંશય
૧. લેક ૪૦ થી ૪ સુધીના ચાર લેકના પાઠ ભેદની સ્પષ્ટતા કઈ વિદ્વાન શિપ પાસેથી મળશે તે નવી આવૃતિમાં સાભાર સ્વીકાર કરવામાં આવશે
२. पदानः- ५-त२. ३. द्वारजालगवाक्षक - पान्तर. ४. समसूत्र - पा-. ५. गर्भसूत्रानुसारतः- 48id.