SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ शिखराधिकार अ. ९ ज्ञानप्रकाश दीपार्णव तस्मात् सर्वप्रयत्नेन कोणा न व्यतिक्रमेत् । यमदंष्ट्रा तु विज्ञेया मित्तिचैव शुभमदा ॥ सर्वलक्षणसंयुक्ता कोकिला मुफलप्रदा ॥ ६२॥ હવે હું કેકિલાનાં લક્ષણ કહું છું. તેના સ્થાન, પ્રમાણ અને શુભ અને અશુભ કહું છું. રેખાને ગર્ભ બરાબર જાળવીને આઘું પાછું કરવું. કર્ણની (રેખાની) પહેલાઈ બરાબર કોકિલાને વિસ્તાર રાખવે, તે શુભ જાણવું. આ કહેલા વિધિ પ્રમાણે કોકિલા શિપિઓએ કરવી જોઈએ. કેલી=એ પ્રાસાદ–રાજની ડાબી જમણી તરફ બેઉ પડખે એકેક કેકિલા કરવી. (કેમિકલા પ્રાસાદ પુત્ર). હવે તેના દેષ કહે છે. કેણું (રેખા)થી કોકિલા અર્ધ કરે તે લક્ષ્મીને નાશ, ઉદ્વેગ અને કલહ ઉત્પન્ન થાય છે. માટે પ્રયત્ન કરીને રેખાથી અરધા પ્રમાણની કેકિલા ન કરવી, કરે તે તે યમદંષ્ટ્રા રૂપ જાણવી. પણ તે ભીંત (દીવાલ) જેટલી કરવાથી શુભ ફળને આપનારી જાણવી. ૫૮-૫–૬૦-૬૧-૬૨ આમલસારાનું પ્રમાણ અને વિભાગ स्कंधः षडभागको ज्ञेयः सप्तशामलसारकः । ક્ષેત્રમાર્થિરમા-અછૂ ર સર્ષતઃ II ધરૂ | ग्रीवा भागत्रयं कार्या अंडकः पंचभागकः । त्रिभागा चन्द्रिका चैव तथैवामलसारिका ।। ६४ ॥ निर्गमे षट् सार्धभागो भवेदामलसारिका । चन्द्रिका द्वि सार्धभागा अण्डकः पंच एव च ।।६५॥ इति आमलसारा ૧. મૂળ શિખરના ઉપાંગાનું ભદ્ર આમલસારાને મધ્યગર્ભે જીભીરૂપે પ્રાચીન મંદિરોમાં હોય છે. અને આખું શિખર વિશેષ કરીને ફડચલની નકશીથી અલંકૃત કરેલું હોય છે. પરંતુ આમલસારામાં મળે યોગિનીઓના ચાર મુખ અને કાણે પર વિદિશામાં તાપસનાં રૂપે દમણું જોવામાં આવે છે. આ પ્રથા પાછળથી પ્રવિષ્ટ થઈ હોય તેમ લાગે છે. પ્રાચીન કામમાં તે નથી. આ ગ્રંથમાં કણે કે ભદ્ર રૂપ કરવાનું કહ્યું નથી. અપવિત સૂત્ર સંતાનમાં જોવામાં નથી આવતું પરંતુ રાઘવમાં કેણે રપ કરવાનું કહ્યું છે. शिवे चेश्वररूपं तु ध्यानमग्न विचक्षणः। ાિણા સાત કિને ગુનેશ્વર: | અર્થ-શિખરના આમલસારાના કણ પર શિવના પ્રાસાદને ઇશ્વરનું ધ્યાનમગ્ન વરૂપ, વિચક્ષણ સિદિપએ કરવું. અને જેનના પ્રાસાદમાં જીનેશ્વરની (બેઠી) અર્તિ કરવી. શિખરના કંધ –બીજી એક અર્વાચીન કથા–શિખરના કંધે બાંધણું-ચપટથરમાં પદાની જેમ બહાર કાઢવાની છે. જો કે ઘણા જુના કામમાં મૂળ શિખરને તેવું બાંધણું બહાર દાબડીના જેવા પાકો કાલે જોવામાં આવતું નથી. આ કોઈ શાસ્ત્રના પાઠ કયાંય જોવામાં નથી. સભ્રમ પ્રાસાદમાં તે શિખરના સ્કંધે બાંધણે નરથર જેવા રૂપને પો સોમનાથજીના બારમી સદીના મંદિરમાં હોય તેમ અવશેષો પરથી જણાય છે. પરંતુ બાંધણુ તારવવાનું કયાંય જણાયું નથી.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy