SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ जगती-तोरणाधिकार अ. ३ भानप्रकाश दीपाणव भद्रनिर्गमतुल्यं तु जगतीमंडनिर्गमम् । द्वितीयं तस्य कर्तव्याः प्रतिहारास्तदग्रतः ॥ १९ ॥ દિશાના દિગપાલે શિe"+rળા” t છે છે દક્ષિણ-ચમ ઉત્તર-કુબેર જગતીના કણેમાં પૂર્વાદિ પ્રદ ક્ષિણાના ક્રમે દિપાલો સ્થાપવા. જગતના પશ્ચિમ ભદ્રમાં એક-ત્રણપાંચ અથવા સાત રથિકાએ ડાબી જમણી તરફ કરવી. પાણીના નિકાસ માટે વિકૃતમુખવાળાં, ઉંચા પગવાળાં મકરનાં મુખે કરવાં. તેનું છિદ્ર એક ગજે ચાર જ પ્રમાણનું રાખવું. પ્રાસાદની બરાબર ભદ્રને નિકાળે જગતીમાં રાખવે. અથવા પિણા ભાગનું ભદ્ર રાખવું. ભદ્રના નિગમ બરાબર જગતના મંડને (માઢ) નિર્ગમકર, તે પ્રમાણે બીજે મડ (માઢ) કરે. - તેની આગળ પ્રતિહારનાં સ્વરૂપ બનાવવાં. ૧૫-૧૨-૧૭-૧૮-૧૯ Scivierarif=TmmitTIT - - - - પશ્ચિમ-વરૂણ
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy