SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૧૪ ] [ ૪૧૯ ચારિત્રમોહના આસ્રવનું કા૨ણ कषायोदयात्तीव्रपरिणामश्चारित्रमोहस्य ।।१४।। અર્થ:- [ષાયણવયાત્] કષાયના ઉદયથી [તીવ્ર પરિણામ: ] તીવ્ર પરિણામ થાય તે [ ચારિત્રમોહત્સ્ય] ચારિત્રમોહનીયના આસ્રવનું કારણ છે. ટીકા ૧. કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આવી ગઈ છે. ઉદયનો અર્થ વિપાક-અનુભવ છે. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને જેટલો રાગ-દ્વેષ કરે તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો એમ કહેવાય. કાયકર્મના ઉદયમાં જોડાતાં જીવને તીવ્રભાવ થાય તે ચારિત્રમોહનીયકર્મના આસવનું કારણ (નિમિત્ત ) છે એમ સમજવું. ૨. ચારિત્રમોહનીયના આસવનું આ સૂત્રમાં સંક્ષેપથી વર્ણન છે; તેનો વિસ્તાર નીચે પ્રમાણે છે (૧) પોતાને તથા ૫રને કષાય ઉપજાવવો; (૨) તપસ્વી જનોને ચારિત્રદોષ લગાડવો; (૩) સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વેષ-વ્રત વગેરે ધારણ કરવા; એ વગેરે લક્ષણવાળા પરિણામ કષાય કર્મના આસ્રવનું કારણ છે. (૧) ગરીબોનું અતિહાસ્ય કરવું; (૨) ઘણો વૃથા પ્રલાપ કરવો; (૩) હાસ્યસ્વભાવ રાખવો; એ વગેરે લક્ષણવાળા પરિણામ હાસ્યકર્મના આસવનું કારણ છે. (૧) વિચિત્ર ક્રીડા કરવામાં તત્પરતા હોવી; (૨) વ્રત–શીલમાં અરુચિપરિણામ કરવા; એ વગેરે લક્ષણવાળા પરિણામ રતિકર્મના આસ્રવનું કારણ છે. (૧) પરને અરિત ઉપજાવવી; (૨) ૫૨ની રતિનો વિનાશ કરવો; (૩) પાપ કરવાનો સ્વભાવ હોવો; (૪) પાપનો સંસર્ગ કરવો; Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy