SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ ઉપસંહાર ] . [ ર૬૯ રહેશે. જેમ જીવાદિક પદાર્થો આ લોકમાં અનાદિનિધન છે તેમ આ પણ અનાદિનિધન સમજવા. આ રીતે, યથાર્થ શ્રદ્ધાનવડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ, જુદા જુદા, અનાદિ-નિધન જાણવા. જે કોઈ કૃત્રિમ ઘરબાર-ઇંદ્રિયગમ્ય વસ્તુઓ નવી દેખાય છે તે તો અનાદિનિધન પુદ્ગલ દ્રવ્યોના સંયોગી પર્યાયો છે, તેમાંના પુગલો કાંઈ નવા બન્યા નથી. માટે જો જીવનિરર્થક ભ્રમ વડે સાચ-જૂઠનો જ નિશ્ચય ન કરે તો તે સાચું સ્વરૂપ જાણે નહિ. દરેક જીવ પોતાની શ્રદ્ધાનું ફળ પામે છે માટે લાયક જીવોએ સભ્યશ્રદ્ધા કરવી. સાત નરકભૂમિ. બીલ, વેશ્યા, આયુષ્ય, દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, નદી, મનુષ્ય-તિર્યંચનાં આયુષ્ય ઈત્યાદિનું વર્ણન કરી શ્રી આચાર્યદવે ત્રીજો અધ્યાય પૂરો કર્યો. આ રીતે, ત્રીજા અધ્યાયમાં અધોલોક અને મધ્યલોકનું વર્ણન કર્યું. હવે, ઉદ્ગલોકનું વર્ણન ચોથા અધ્યાયમાં આવશે. એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના ત્રીજા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy