SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ). اما به Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૯ ] [ ર૬પ (૪) વાયુકાય ૩000 વર્ષ (૫) અગ્નિકાય ૩ દિવસ (૬) બે ઇંદ્રિય ૧૨ વર્ષ (૭) ત્રણેન્દ્રિય ૪૯ દિવસ (૮) ચતુરેન્દ્રિય ૬ માસ પંચેન્દ્રિય કર્મભૂમિના પશુ, અસંજ્ઞી પંચેન્દ્રિય, માછલાં વગેરે ૧ કરોડ પૂર્વ વર્ષ પરિસર્પ જાતના સર્પો ૯ પૂર્વાગ વર્ષ સર્પો ૪૨000 વર્ષ ૪. પક્ષીઓ ૭૨OOO વર્ષ ૫. ભોગભૂમિનાં ચોપગાં પ્રાણી ૩ પલ્યો ભોગભૂમિયા સિવાયનાં એ સર્વેનું જઘન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્ત છે. || ૩૯ ક્ષેત્રના માપનું કોષ્ટક अ (૧) અનંત પુદ્ગલ x અનંત પુદ્ગલ = ૧ ઉસંજ્ઞાસંજ્ઞા. (૨) ૮ ઉસંજ્ઞાસંજ્ઞા = ૧ સંજ્ઞાસંજ્ઞા. (૩) ૮ સંજ્ઞાસંજ્ઞા = ૧ ત્રટણ (૪) ૮ ત્રટણ = ૧ ત્રસરેણુ (૫) ૮ ત્રસરેણુ = ૧ રથરેણુ (૬) ૮ રથરેણુ = ૧ ઉત્તમ ભોગભૂમિયાના વાળનો અગ્રભાગ. (૭) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ મધ્યમ ભોગભૂમિયાના વાળનો અગ્રભાગ. (૮) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ જઘન્ય ભોગભૂમિયાના વાળનો અગ્રભાગ (૯) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ કર્મભૂમિયાના વાળનો અગ્રભાગ. (૧૦) ૮ તેવા (વાળના) અગ્રભાગ = ૧ લીંખ. (૧૧) ૮ લીંખ = ૧ જૂ (યૂ ક) –સરસવ. (૧૨) ૮ યૂક = ૧ યવ (જવના બીજનો વ્યાસ). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy