SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન અધિકાર इत्याश्रितसम्यक्त्वैः सम्यग्ज्ञानं निरुप्य यत्नेन। आम्नाययुक्तियोगैः समुपास्यं नित्यमात्महितैः।।३१।। पृथगाराधनमिष्टं दर्शनसहभाविनोऽपि बोधस्य। लक्षणभेदेन यतो नानात्वं संभवत्यनयोः।। ३२।। અન્વયાર્થઃ- [ રૂતિ] એ રીતે [પશ્રિતસંખ્યત્વે.] જેમણે સમ્યકત્વનો આશ્રય લીધો છે તેવા [માત્મહિતૈ: ] આત્માના હિતકારી પુરુષોએ [ નિત્યં] સર્વદા [શાસ્નાયયુઝિયો.] જિનાગમની પરંપરા અને યુક્તિ અર્થાત પ્રમાણ નયના અનુયોગવડ [નિરુખ્ય] વિચારીને [ યત્નન] પ્રયત્નપૂર્વક [સભ્ય જ્ઞાન] સમ્યજ્ઞાનનું [ સમુપાચં] સારી રીતે સેવન કરવું યોગ્ય છે. [૨નસમાવિનોબfa] સમ્યગ્દર્શનની સાથે ઉત્પન્ન થવા છતાં પણ [વોચ] સમ્યજ્ઞાનનું [ પૃથTRIધનં] જાદુ જ આરાધન કરવું [ રૂ] કલ્યાણકારી છે. [ યત:] કારણ કે [નયો: ] આ બન્નેમાં અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં [ નક્ષામેવેન] લક્ષણના ભેદથી [ નાનાā] ભિન્નતા [ સંમતિ] સંભવે છે. ટીકાઃ- “ફત્યાશ્રિત સભ્યત્વે: આત્મહિતે ઘ યર્ન્સન સભ્યજ્ઞાનું સમુપીચ''- આ રીતે જેમણે સમ્યકત્વ અંગીકાર કર્યું એવા પોતાના આત્માનું હિત કરનાર ધર્માત્મા જીવોએ જેતે ઉપાયે સમ્યજ્ઞાન સેવવું યોગ્ય છે. ભાવાર્થ- સમ્યકત્વને અંગીકાર કર્યા પછી સમ્યજ્ઞાન ને અંગીકાર કરવું. વિ વૃકૃત્યકેવી રીતે સેવવું? ‘‘માસ્નાયયુઝિયો: નિરુણ'' આમ્નાય એટલે જિનાગમની પરંપરા અને યુક્તિ એટલે પ્રમાણ- નયના અનુયોગથી સારી રીતે તે સમ્યજ્ઞાનનો વિચાર-નિર્ણય કરીને તેનું સેવન કરવું. ભાવાર્થ:- જે પદાર્થનું સ્વરૂપ જિનાગમની પરંપરા સાથે મળતું આવે તેને પ્રમાણનવડે પોતાના ઉપયોગમાં બરાબર ગોઠવી, યથાર્થ જાણે તેનું નામ સમ્યજ્ઞાનનું સેવવું. તે પ્રમાણ-નયનું સ્વરૂપ થોડું લખીએ છીએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy