SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ તો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ.” ભાષા છે? હેં? એ તો સિ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાનં સવા વિન્નતિ આહા...! એ એક વાત કરી. એક કળશમાં બે વેદનાને ઊડાડી દીધી–આ લોક ને પરલોક. સાત ભય છે ને? એકમાં બે ભયને ઊડાડી દીધા. હવે વેદના રહી. શરીરમાં રોગ થાય તો એ આત્માની વેદના છે? એ તો જડની દશા, આ તો માટી છે. રોગ કહેવું એ પણ એક અપેક્ષિત વાત છે. બાકી તો પદાર્થની અવસ્થા તે પણ થઈ છે, એ તો જ્ઞાનમાં પરણેય તરીકે જાણવા લાયક છે. આહાહા...! રોગ કહેવો કોને? એ તો નિરોગ અવસ્થાની અપેક્ષાએ રોગ કહેવાય. બાકી રોગની પર્યાય, પરમાણુની પર્યાયની અવસ્થા તે કાળની તેવી છે. આહાહા! બહુ ફેર. હૈ? અત્યારે ચાલતો માર્ગ અને આ કહેવું. આહાહા...! અરે... વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવના પોકાર છે. ત્રણલોકના નાથની વાણીમાં, દિવ્યધ્વનિમાં આ આવ્યું, એ આ વાત છે. આહા! વિશ્વ ( શ્લોક–૧૫૬) (શાર્દૂનવિક્રીડિત) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भदोदितवेद्यवेदकबलादेकं । સાનાનૈઃ नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६।। હવે વેદનાભયનું કાવ્ય કહે છે : શ્લોકાર્ધઃ- [ નિર્મ-રિત-વે-વેવ-વનીત ] અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી (અર્થાતુ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ યદું ગવર્ના જ્ઞાન સ્વયં અનાજૈઃ સવા વેદ્યતે ] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે, [ HI 1 વ ફિ વેના ] તે આ એક જ વેદના (જ્ઞાનવેદન) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.) [ જ્ઞાનિન: કન્યા સાત-વેના જીવ હિ ને કવ ભવેત્ ] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [ તી : ઉત: ] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય ? [સ:
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy